________________
શ્રાદ્ધ ગુણ વિવરણ,
સસરાના કહેવાથી દીપકને કરનારી વહુની પેઠે ઘર કાર્ય કરવામાં ઉદાસીનતા ધારણ કરનારી સ્ત્રી ન હેાવી જોઇએ. પરંતુ જેમ તેજપાલ મ`ત્રીની ભાર્યા અનુપમાદેવી ઘર કાર્યમાં કુશળ હતી તેવી ઓ હાવી જોઇએ. અને કલહ કરનારી ભાયાંથી તા ખરેખર ઘરના નાશ જ થાય છે. તે વિષે દૃષ્ટાંત આ પ્રમાણે છે—
કોઇ ગામમાં શિવ નામે બ્ર હ્મણ રહેતા હતા. તેને કજીયાખાર અને સ ધર્મથી મહાર કરેલી સાવશ્રી નામે ભાર્યા હતી. તેના ઘર આગળ એક વડનું ઝાડ હતુ' તેમાં એક વ્યંતર રહેતા હતા સાવત્રી વડના મૂળમાં કચરો પેશાબ વિગેરે નાંખતી હતી તેથી ઉદ્વેગ પામેલા તે વ્યંતર પલાયન કરી કાઇ એક ગામના ઉપવનમાં જઈ રહ્યા. સાવત્રી અને શિવને પરસ્પર આ પ્રમાણે કલહ થતા હતા. “याः किं सुन्दरि ! सुन्दरं न कुरुषे किं नो करोषि स्वयम्, धिग् त्वां क्रोधमुखी मलीकमुखरस्त्वत्तोऽपि कः कोपनः । -आः पापे प्रतिजल्पसि प्रतिपदं पापस्त्वदीयः पिता, दम्पत्योरिति नित्यदन्तकलहक्लेशातयोः किं सुखम् ॥११॥"
શબ્દા — શિવ— અરે સુરિ ! તું સુંદર કેમ કરતી નથી ? ” સાવત્રી– ' તું પાતેજ કેમ સુંદર કરતા નથી ? ’ શિવ— ક્રોધમુખી તને ધિક્કાર છે. ” સાવત્રી અસત્ય લવામાં વાચાલ હારાથી બીજો કાણ ક્રોધી છે, ? ” શિવ— અરે પાપણી ! તુ દરેક વાકયમાં સામુ ખેલે છે ? ’ સાવત્રી~~ હારા આપ પાપી” આ પ્રમાણે નિરંતર દતકલહુ અને કલેશથી દુ:ખી થયેલાં દંપતિને મુખ કયાંથી હાય? ? ”
પછી તે શિવ બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી નાઠા અને જે ઉપવનમાં તે વ્યંતર રહ્યા છે તે ઉપવનમાં ગયા. વ્યંતરે તેને એલાગ્યા કે ‘ હું શિવ ? તું મને એાળખેછે ? ’ શિવે કહ્યું ‘ ના ’વ્યંતરે કહ્યું ‘ હું ત્હારી શ્રીના ભયથી આ ઉપવનમાં આન્ગેા છું. ત્હારા નિર્વાહ અહિઁ કેવી રીતે થશે ? ’ શિવે કહ્યું ‘ તમારી કૃપાથી મ્હારા નિર્વાહ થઇ જશે. ’ પછી વ્યતર શિવને જણાવી કેાઈ શેઠના પુત્રને વળગ્યા. શેઠે મ'ત્ર જાણનારને મેલાવ્યા પણ તે કાંઈ પણ ગુણ કરી શકયા નહીં. પછી શિવ ભૂતને કાઢે છે એમ જાણી શિવને ખેલાયૈ. શિવના મંત્રેલા જળથી ફાયદો થવાથી શેઠે તેને પાંચસેા સેાના માહાર આપી આથી તેની લેાકમાં પ્રસિદ્ધિ થઇ. જ્યાં જ્યાં મતર વળગે છે ત્યાં ત્યાં જઇ શિવ તે વ્યંતરને નસાડે છે. પછી એક