________________
શ્રાદ્ધ ગુણ વિવરણ. કીડા કરવી, કુતુહલ કરવું પરપુરૂષની સાથે ઓલવું, કામણ કરવું અને ઉતાવળું ચાલવું એ કુલીન સ્ત્રીઓને એગ્ય નથી. પરિત્રાજિકા, વેશ્યા, દાસી, વ્યભિચારણી અને કારીગરની સ્ત્રીની સાથે કુલીન સ્ત્રીઓએ કદિ પણ સંસર્ગ રાખ ચોગ્ય નથી. (એકાકી) જવું, જાગરણ કરવું, દૂરથી જળ લાવવું, માતાને ઘેર રહેવું, વસ્ત્ર માટે ધોબી પાસે જવું, દતિની સાથે મેળ રાખવે, પિતાના સ્થાનથી ભ્રષ્ટ થવું, સખિના વિવાહ (લગ્ન) માં ગમન કરવું અને પતિનું દેશાંતર ગમન વિગેરે વ્યાપારે ખરેખર સતીઓના પણ શીળ રૂપ જીવિતને પ્રાયે હરનારા થાય છે. તાંબુલ, શૃંગાર, મર્મકારી વચન, કીડા, સુગધની ઈચ્છા, ઉલ્ટ વેષ, હાસ્ય, ગીત, કેતુક, કામક્રિડા, શય્યા, કુસંગી વસ્ત્ર, રસ સહિત અન્ન, પુષ્પ અને કેશર તથા રાત્રિમાં ઘરથી બહાર જવું આ સર્વને કુલીન અને સુશીલ એવી વિધવા સ્ત્રીઓએ નિરંતર ત્યાગ કરે જેઈએ. હે સુંદર ભ્રકુટી વાળી સ્ત્રી? તું તારા પતિ તરફ નિષ્કપટી, નણંદ તરફ નમ્ર, સાસુ તરફ ભક્તિવાળી, સ્વજને પ્રત્યે સ્નેહવાળી, પરિવાર તરફ હતવાળી, શે સાથે હસમુખી, પતિના મિત્રો સાથે (નિર્દોષ) હાશ્ય વચન બેલવા વાળી અને તેના દુશ્મને પ્રત્યે ખેદ ધરનારી છે. આ સર્વે સ્ત્રીઓને પતિવશ કરવાને મષધિ રૂપ છે. હવે ગ્રંથકાર પ્રસ્તુત ગુણને ઉપસંહાર કરતાં ઉપદેશ દ્વારા ફળ દર્શાવે છે. " एवं गृहस्थः सुकलत्रयोगाजनेषु शोनां बनते सुखी च,
देवातिथिप्रीणनपुण्यकर्मा,जनैः परत्रापिगति विशुद्धाम्॥१३॥" ' શબ્દાર્થ_એવી રીતે ગૃહસ્થ સારી સ્ત્રીને પગથી લોકોમાં શભા પામેછે, અને સુખી થાય છે. તેમજ દેવ તથા અતિથિને તૃપ્ત કરવા રૂપ પુણ્ય કર્મોને ઉ. પાર્જન કરી પરકમાં પણ સુગતિનું ભાજન થાય છે. ૧૩” આ ઠેકાણે માસારીના પાંત્રીશ ગુણ પૈકી ત્રીજા ગુણનું વર્ણન સમાપ્ત થયું છે