________________
તૃતીય ગુણ વર્ણન. શબ્દાથ–બબરની ચિતાના સમૂહને દૂર કરનારી, સારી બુદ્ધિ આપનારી અને સમગ્ર પાનો સત્કાર કરનારી સી જાણે ઘરની કલ્પલતા જ હેય નહિ, તેમ તે ગ્રહસ્થાને શું શું ફળ નથી આપતી અર્થાત સર્વ ફળ આપે છે. ” - ભાવાર્થ-આ જગમાં પ્રાણીઓને અનેક પ્રકારની ચિંતા હોય છે અને તે ચિંતા ચિતાની પછે પ્રાણીમાત્રને હમેશાં બાળ્યા કરે છે. તેમાં ગ્રહસ્થાને પ્રાયે કી ઘર સંબંધી અને વ્યાપાર સંબંધી એમ બે પ્રકારની ચિંતા હેયછે. આપણું દેશમાં પુરૂષેનું કામ વ્યવસાય અથવા નેકરી આદિકથી મા પ્રાપ્ત કરી તે દ્રવ્યથી પિતાના કુટુંબ અને શરીરનું પિષણ કરવાનું હોય છે. જેમને આ નથી દેતી અથવા સ્ત્રી વિવેક શૂન્ય હોય છે તેમને આ બન્ને કાર્યો જાતેજ કરવાં પડે છે, તેથી દ્રવ્ય ઉપાર્જન કરવા ઉપરાંત પુરૂષને બે ચિંતાઓ હોવાને લીધે સુખ પ્રાપ્ત થતું નથી, અને પુરૂષ ચિંતાગ્રસ્ત હેવાને લીધે નવીન શેધ, અપૂર્વ શાસભ્યાસ અને અપૂર્વ કળા કેશલ્ય વિગેરેથી પિતાને જોઈએ તે ઉત્કર્ષ કરી શકતું નથી. પરંતુ જે સી કેળવાએલી અને વિવાળી હોય તે “ઘરસંબંધી વ્યવસ્થા કરવી એ હારીજ ફરજ છે એમ ધારી તે બે પિતે ઉપાડી લઈ પતિને તે ચિંતામાંથી દૂર કરે છે. જેમ પશ્ચિમાત્ય પ્રજામાં સ્ત્રીઓ વિવેકશીલ અને કેળવાએલી હેવાને લીધે તેમના પતિઓ ઘરસંબંધી ચિતામાંથી મુક્ત થયેલા છે તેથી તે લેકે નવી નવી શેશાભ્યાસ અને કળા કેશલ્યમાં આગળ વધી પિતાને ઉત્કર્ષ કર્યો છે, અને હંમેશા કરે જાયછે. તેવી જ રીતે શાસ્ત્રકારના “દ સિન્તાર દાન આ વાત અનુસાર પ્રથમ આ દેશમાં પણ સ્ત્રીઓને કેળવણી આપવામાં આવતી હતી એમ સિદ્ધ થાયછે. ગૃહસ્થોને ઉત્કર્ષ તે કેળવાએલી અને સુશીલ સ્ત્રીઓને આશ્રયીને રહે છે, માટે હરેક પ્રકારે સ્ત્રીઓને અમુક ધાર્મિક અને વ્યવહારિક શિક્ષણ તે ફરજીઆત તરીકે આપવું જ જોઈએ, અને તે જ તે યથોચિત સાંસારિક અને ધાર્મિક કાર્યમાં પ્રવર્તી પિતાના અને પતિના સંસારને સુખમય બનાવી પિતાનું “ચહિણ”એવું નામ સાર્થક કરે છે.
સી પતિને ઉત્તમ મતિ આપનારી હેવી જોઈએ, અર્થાત પિતાને સ્વામી બાપારમાં અથવા રાજકાર્ય સંબંધી ગુંચવણમાં આવી પડયે ય તે તેને શીલ વાટી અને અનપીની પેઠે સારી મતિ આપી મદદ કરવી જોઈએ, કદાચિત “