________________
શાહ ગુણ વિવરણ. તેમ જે પુત્ર ફ્રાય અને પરોપકારાદિવડે મેળવેલી પિતાની વિશાળ કિત્તિને અયોગ્ય વર્તણુંક ચલાવી, દ્રવ્યને દુરૂપયેગ કરી, સત્કૃત્ય અને પરોપકારાદિ શુભ કાર્યોથી વિમુખ થઈ પિતે મલીન કરે છે તે મુજાત પુત્ર કહેવાય છે.
તુચકા –આથી પણ અધમ કુલાંગાર પુત્રને શેલડીનો ફળની ઉપમા આપી છે. જ્યાં સુધી શેલડીને ફળ આવ્યું હતું નથી ત્યાં સુધી તે આબાદ રહે છે, અને સર્વ રીતે ઉપયોગી થઈ પડે છે, અને જ્યારે તેને ફળ આવે છે ત્યારે તે તદન નાશ પામે છે તેની પેઠે કુળમાં કલંક લગાડે તેવા કાર્યો કરનાર કુપુત્ર ઉપજ થવાથી આખા કુળને નાશ થાય છે. જોકે પિતાના કુળની વૃદ્ધિને માટે પુત્રની ઈચ્છા કરે છે. તેમજ તેને માટે અનેક પ્રયત્ન ત્ન કરે છે અને જ્યારે કમનસીબે આ ચેથા પ્રકાર ( કુળને નાશ કરનાર ) પુત્ર ઉન્ન થાય છે ત્યારે ખરેખર પિતાની પુત્રપ્રાપ્તિની ઈચ્છા અને પ્રયત્નદિન નિદા કરી પિતે કરેલી મૂર્ખાઈને પશ્ચાતાપ કરે છે, અને ચિંતવે છે કે
આના કરતાં જે મેં ધર્મદિ શુભ કાર્યની ઈચ્છા કરી હતી તે આવા અધમાધમ પુત્રથી મ્હારા કુળને ક્ષય થઈ હું આ સ્થિતિએ પહોંચત નહીં” આ ઉપરથી
પુત્રથી જ કલ્યાણ છે એમ માનવું અને તેને માટે પ્રયાસ કરે એ ધર્માભિલાષિીઓને કોઈ પણ રીતે ઉચિત નથી.
શથકાર પ્રસંગે પાર સંતતિનું વર્ણન કરી હવે આના પ્રસ્તુત વિશે ઉપર આવે છે.
છે જેની મનોવૃત્તિ લેશમાત્ર પણ ખંડિત થઈ નથી તેવી સ્ત્રી સર્વમાં પ્રધાન એવુિં ઉચિતવાણુ, શિય અને વિવેકને અગાડી કરી સંપૂર્ણ વ્યવહારને કરવા કરાવવાથી થતિને અનુકુળ આચરણ કરવાથી અને પતિની આજ્ઞાનુસાર સમગ્ર કાર્યોની અ. દર પિતે પ્રવૃત્તિ કરી છેણિક રાજાને ચેલણ અને ઉદાયન રાજાને પ્રભાવતીરાછીની પેઠે નિરંતર હર્ષ તથા સુખને ઉલ્લાસ કરનારી થાય છે, વળી ઘર સંબંધી સઘળા પ્રસંગોમાં નાના પ્રકારનાં ઘરનાં કાર્યો કરવા વિગેરેની સ્ત્રીને આવડત હોય.
" गृहचिन्ताजरहरणं, मतिवितरणमखिलपात्रसत्करणम् । જિ નિ જાતિ ,ણિી ફરજવણી ક્ષણા