________________
૧૧
રત્નપ્રભા પૃથ્વીના નીચે અને ઉપર ૧,000 યોજન છોડીને તે ભવનો આવેલા છે. તે જંબુદ્વીપ સમાન વિસ્તારવાળા, સંખ્યાતા યોજના વિસ્તારવાળા, અસંખ્યાતા યોજન વિસ્તારવાળા છે. (૨૫).
These bhavanās are located in the intervening space of Ratnaprabhā earth leaving off one thousand yojanās above and below. The size of the small bhavanās is equal to Jambudweepa, the medium ones are of countable yojanās and the biggest ones are of uncountable yojanās. 25 ચૂડામણિ ફણિ ગરુડે, વજે તહ કલસ સીહ અસ્સે યા ગય મયર વદ્ધમાણે, અસુરાઇણે મુણસુ ચિંધ lરદી
ચૂડામણિ, ફણા, ગરુડ, વજ, કળશ, સિંહ, અશ્વ, હાથી, મગર, વર્ધમાન - આ અસુરકુમાર વગેરેના ચિહનો જાણવા (૨૬)
The ten types of Bhavanapati celestial beings bear particular and different symbols in their crown or ornaments as mentioned below : Types of Bhavanapati
Symbols First
Cudāmani (a jewel in a crown) Second Serpent's hood Third
Eagle Fourth
Vajra (thunder bolt) Fifth
Kalasha (vase type) Sixth
Lion Seventh
Horse Eighth
Elephant Ninth
Crocodile Tenth
Vardhamāna (two earthen vessels one inverted on another)
26