________________
Fourth
Harikānta
Harissaha Fifth
Agnishikha Agnimānava Sixth
Poorna
Vashishta Seventh
Jalkānta
Jalaprabha Eighth
Amitgati
Amitvāhana Ninth
Velamba Prabhajana Tenth
Ghosha
Mahāghosha Each and every Indra is powerful enough to lift Jambudweepa as an umbrella making Mount Meru as it's supporting stick. 20-21-22 ચઉતીસા ચચિત્તા, અતીસા ય ચત્ત પંચતું પના ચત્તા કમસો, લબા ભવણાણ દાહિણઓ ર૩ll
૩૪ લાખ, ૪૪ લાખ, ૩૮ લાખ, પાંચના ૪૦ લાખ, ૫૦ લાખ, ૪૦ લાખ ક્રમશઃ દક્ષિણ તરફના ભવનો છે. (૨૩).
Indrās of southern division possess 34 lakhs, 44 lakhs, 38 lakhs, 40 lakhs, 40 lakhs, 40 lakhs, 40 lakhs, 40 lakhs, 50 lakhs, 40 lakhs bhavanās (residential abodes) respectively. 23 ચઉ ચઉ લમ્બા વિહૂણા, તાવઈયા ચેવ ઉત્તર દિશાએ સલૅવિ સસ્તકોડી, બાવત્તરિ હન્તિ લખા ય ારજો
ઉત્તર દિશામાં ચાર-ચાર લાખ ઓછા એવા તેટલા જ ભવનો છે. બધા મળીને ૭ કરોડ ૭૨ લાખ ભવનો છે. (૨૪)
Indrās of northern division possess four-four lakhs bhavanās less than the southern Indrās respectively. In all there are seven crore and seventy-two lakhs bhavanās of both the divisions. 24 રયણાએ હિટ્સવરિ, જોયણસહસ્સ વિમતું તે ભવણા જંબુદ્દીવ સમા તહ, સંખમસંખિજ્જ વિત્થારા રપા