________________
૧૦૨ ગોલા ય અસંખિજ્જા, અસંખ નિગોયઓ હવઈ ગોલો ! ઈક્કિક્કમિ નિગોએ, અહંતજીવા ખુણેયવા ર૭૬ll
અસંખ્ય ગોળા છે, અસંખ્ય નિગોદવાળો ૧ ગોળો છે, એક એક નિગોદમાં અનંત જીવો જાણવા. (૨૭૬).
There are asankhya spherical balls in this loka, each consisting asankhya nigodās. There are ananta (infinite) souls in each nigoda. 276. અસ્થિ અહંતા જીવા, જેહિ ન પત્તો તણાઈ પરિણામો ! ઉધ્વજર્જતિ ચયંતિ ય, પુણોવિ તત્થવ તત્થવ ર૭.
અનંતજીવો એવા છે કે જેઓ ત્રસ વગેરે પરિણામ નથી પામ્યા. તેઓ ફરી ત્યાં ને ત્યાં જ ઉત્પન્ન થાય છે અને ઔવે છે. (૨૭૭)
There are infinite souls who have never achieved the stage of 'Trasa.' There infinite births and deaths are occuring in the same stage (Ekendriya-nigoda). 277 સવોવિ કિસલઓ ખલુ, ઉગ્નમમાણો અસંતઓ ભણિઓ . સો ચેવ વિવઢન્તો, હોઈ પરિતો અસંતો વા .ર૭૮
ઉત્પન્ન થતો બધો કિસલય (પ્રથમ પાંદડાની અવસ્થા) અનંતકાય કહ્યો છે. તે જ વધતો થકો પ્રત્યેક કે અનંતકાય થાય છે. (ર૭૮).
All vegetations in their primary stage as a sprout are 'Anantkāya' (i.e. infinite souls living in one body). After development, they may either be ‘Pratyeka' (i.e. one soul in one body) or ‘Anantakāya.' 278 જયા મોહોદ તિવ્યો, અજ્ઞાણે ખુ મહમ્ભયં / પેલવે વેલણીયં તુ, તયા એગિદિયત્તર્ણ ર૭લા.
જ્યારે મોહોદય તીવ્ર હોય, મહાભયરૂપ અજ્ઞાન હોય અને અસાર (અસાતા) વેદનીયનો ઉદય હોય ત્યારે જીવો એકેન્દ્રિયપણું પામે. (૨૭૯)