________________
૧૦૧ બે (ગર્ભજ-સંમૂચ્છિમ) પક્ષીઓનું ધનુષ્યપૃથક્વ, બધાનું જઘન્ય શરીરમાન અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. વિકલેન્દ્રિય અને અસંશી પંચેન્દ્રિય તિર્યંચનો અંતર્મુહૂર્ત, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો ૧૨ મુહૂર્ત ઉત્કૃષ્ટ ઉપપાત-ચ્યવન વિરહકાળ છે, જઘન્ય ૧ સમય છે. એક સમયે ઉપપાત-વન સંખ્યા દેવતુલ્ય છે. એકેન્દ્રિય પ્રતિસમય અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને આવે છે. (૨૭૩, ૨૭૪)
Maximum height of Garbhaja and Sammurchhima birds (Khecara) is 2 to 9 dhanushyās. Minimum height of all the tiryancās is innumerable part of an angula.
Maximum time of Upapāta viraha and Cyavana viraha of Vikalendriya and Asangni (irrational) Pancendriya animals is antarmuhurta and of Garbhaja Pancendriya animals is twelve muhurtās. Minimum time of Upapāta viraha and Cyavana viraha of all the tiryancas is one samaya. The minimum and maximum Upapāta sankhyā and Cyavana sankhyā of one samaya is similar to that of deities. Every samaya (moment) asankhya (innuemerable) Ekendriyās are dying and taking birth. 273-274. વણકાઈઓ અહંતા, ઈક્કિક્કાઓ વિ જ નિગોયાઓ ! નિશ્ચમચંખો ભાગો, અસંતજીવો ચયઈ એઈ ર૭પા
- વનસ્પતિકાયમાં દરેક સમયે અનંતા ઉત્પન્ન થાય છે અને તે છે, કેમકે એક-એક નિગોદમાં હંમેશા અનંતજીવોવાળો અસંખ્યાતમો ભાગ ઓવે છે અને ઉત્પન્ન થાય છે. (૨૭૫).
Every samaya ananta souls are dying and taking birth in Vanaspatikāya, because always innumerable part of every nigoda consisting ananta souls dies and takes birth. 275