________________
आगमप्रतिपक्षनिराकरणम्
७७ ___ आह-शस्त्राभावे योजनशतगमनमात्रेणैव कथमचित्तीभवतीत्याह-अनाहारेण, यस्य यदुत्पत्तिदेशादिकं साधारणं तच्च ततो व्यवच्छिन्नमध्यस्तोपष्टम्भकाहारविच्छेदाद विध्वस्यते ।
અહીં પ્રશ્ન કરે છે કે શસ્ત્રપ્રયોગ વિના સો યોજન જવા માત્રથી જ શી રીતે અચિત્ત બને ? તેનો ઉત્તર આપે છે - અનાહારથી. જેને જે ઉત્પત્તિનું ક્ષેત્ર વગેરે સાધારણ હોય, તે તેનાથી વ્યવચ્છિન્ન થયું છે. (તે પોતાના ઉત્પત્તિક્ષેત્રથી અત્યંત પૃથક થઇ ગયું છે.) તેથી પોતે જેના પર નભતું હતું, તેવા પોષક આહારનો વિચ્છેદ થવાથી વિધ્વંસ પામે છે.
तच्च लवणादिकं भाण्डसङ्क्रान्त्या-पूर्वस्मात् पूर्वस्मात् भाजनादपरभाजनेषु यद्वा पूर्वस्या भाण्डशालाया अपरस्यां भाण्डशालायां सङ्क्रमणेन विध्वस्यते ।
અને તે લવણ વગેરે ભાંડસંક્રાન્તિથી = પહેલા પહેલાના વાસણથી બીજા વાસણમાં અથવા તો એક કોઠારમાંથી બીજા કોઠારમાં ફેરવવાથી વિધ્વસ પામે છે.
तथा वातेनाग्निना वा महानसादौ धूमेन लवणादिकं विध्वस्तं भवति ।
તથા પવનથી કે અગ્નિથી, રસોડા વગેરેમાં ધુમાડાથી મીઠું वगैरे विध्वंस पामे छ. (मयित्त थाय छे.) __ आदिशब्दात् हरिआल-मणोसिल-पिप्पलीआ-खज्जूरमुद्दिआ- अभयाए एतान्यपि लवणवत् पूर्वोक्तहेतुभिर्योजन
१. ख - ०प्पला खेज्जू० | २. क - अनया |