________________
६७
आगमप्रतिपक्षनिराकरणम् ___ अल्पक्रिया तु-जा खलु जहुत्तदोसेहिं वज्जिआ कारिआ सयट्ठाए । परिकम्मविप्पमुक्का सा वसही अप्पकिरिआ उ ।।१।। इत्येतद्गाथोक्तरूपा एव ।।
જે ઉપરોક્ત દોષોથી રહિત હોય, (અને ગૃહસ્થે) પોતાના માટે બનાવેલી હોય, (ઉત્તરગુણો સંબંધી) પરિકર્મથી રહિત डोय, ते सति सम्पडिया छ.(पंयवस्तु-७१७).माथाभां કહેલા સ્વરૂપવાળી જ અલ્પક્રિયા નામની વસતિ હોય છે.
नवविधवसतिमध्ये या जिनमुनिनिमित्तमेव कारिता, सा समये महासावद्येति प्रोच्यते । तर्हि सर्वसावद्यवर्जकैः साधुपुङ्गवैः सा कथमिव परिभुज्यते निर्दोषेयमिति ज्ञात्वा ? यदि पुनर्न परिभुज्यते यतिश्रेष्ठैस्तर्हि कथं काराप्यते श्राद्धशिरोमणीभिः केवलसाधुनिमित्तमेव ?
(આ) નવ પ્રકારની વસતિમાં જે જૈન સાધુ માટે જ કરાવાઇ છે, તે સિદ્ધાન્તમાં મહાસાવદ્યા કહેવાય છે. તો પછી સર્વસાવદના વર્જક શ્રેષ્ઠ સાધુઓ આ નિર્દોષ છે, એમ સમજીને તેને કેમ વાપરે છે ? જો શ્રેષ્ઠ મુનિઓ તેને નથી વાપરતા, તો ઉત્તમ શ્રાવકો માત્ર સાધુ માટે જ તેને કેમ કરાવે છે ?
यदि च तन्निमित्तमेव कारापणाधिकारः सदुपासकानां शालायास्तर्हि कथं सा गृहीता प्रवचनमूलस्तम्भतया । एवमन्येऽपि प्रवचनमूलस्तम्भतया कलितेषु वाक्येषु बहुविचार्यम्। तत्कियदत्र लिख्यते ।।१०२।। .