________________
દદ
आगमोपनिषद् सैवान्यैरपरि भुक्ता सती मुनिभिः सेव्यमानानभिक्रान्ता । (૪)
(૪) તે જ (વસતિ) અન્યોએ ન વાપરી હોય, (અને) મુનિઓથી સેવાતી હોય, (તે) અનભિક્રાન્તા (કહેવાય.) ___ स्वार्थं कृतां साधुभ्यो दत्त्वान्यां स्वार्थं कुर्वतो वा ।
(૬)
(૫) (જે વસતિને ગૃહસ્થ) પોતાના માટે બનાવી છે, (પણ તે) સાધુને આપીને પોતના માટે બીજી બનાવે, (તો પેલી વસતિ) વર્ષા (કહેવાય.)
श्रमणपाषण्डिब्राह्मणाद्यर्थं कृता महावा । (६)
() શ્રમણ, પાખંડી, બ્રાહ્મણ વગેરે માટે કરેલી મહાવર્યા (કહેવાય.)
श्रमणपञ्चकार्थं कृता सावद्या । (७) (૭) પાંચ પ્રકારના શ્રમણ માટે કરેલી સાવદ્યા (કહેવાય.)
પ્રવચનસારોદ્ધાર આદિ ગ્રંથોમાં પાંચ પ્રકારના શ્રમણ કહ્યા છે – નિપથ સંવ તાવ નેય માનવ પંડ્યા સમMIT (પ્રવચનસારોદ્ધાર - ૩૮). (૧) નિગ્રંથ = જૈન મુનિઓ (૨) શાક્ય = બૌદ્ધ ભિક્ષુઓ (૩) તાપસ = જટાધારી વનવાસી પાખંડીઓ (૪) ગરુક = ભગવા વસ્ત્ર -ત્રિદંડધારી પરિવ્રાજક (પ) આજીવક = ગોશાળાને મતને અનુસરનાર.. ર્નિનસાધ્વર્ગ પ્રતા મહાસવિદ્યા I (૮) (૮) જૈન સાધુ માટે કરેલી (વસતિ) મહાસાવદ્યા છે.