________________
५७
आगमप्रतिपक्षनिराकरणम् પ્રારંભે કાંઇક બોલાય છે અને તેના અંતમાં પણ જે કાંઇ બોલાય છે, તે બંને ય સૂત્ર કથિત કરતાં વધારે કરાતું હોવાથી सूत्रविरुद्ध छे. ॥४८,cell
જેમ વિધિમાં કાંઇ ન્યૂન કરવું તે દોષ છે, એમ અધિક કરવું એ પણ દોષ છે. પ્રતિક્રમણમાં વચ્ચે ડાબા-જમણા પગ આદિની સૂચના કરવાથી પણ ઇરિયાવહીનો ભંગ થાય છે, એવું પણ સાંભળ્યું છે. માટે અન્ય આલાપો તો ન જ થવા જોઇએ. પ્રતિક્રમણના અંતે વિવિધ સ્તુતિ-છંદ આદિ બોલાવવાબોલવાની જે પ્રથા છે, તે પણ ગીતાર્થોએ વિચારવા યોગ્ય છે.
तथा यत्पञ्चदशीदिने स्नानविधानं श्राद्धानां तदपि सूत्रविरुद्धम् ।।१००।।
તથા જે પૂનમે શ્રાવકોને સ્નાનનું વિધાન કરાય છે, તે પણ સૂત્રવિરુદ્ધ છે. ૧૦૦
तथा यन्मुखांशुकग्रहणसाधुनिमित्तशालाविधापनादयो येऽष्टप्रवचनमूलस्तम्भा एतस्मिन्नुच्यन्ते तेष्वपि बहुविचार्यम्, तथाहि-अनुयोगद्वार-निशीथभाष्यादिषु मुखवस्त्रिका-रजोहरणे प्रतिक्रमणादिकर्मणि श्राद्धानामपि ग्राह्यतया निर्दिष्टं परं श्रावकस्यौपग्रहिकत्वात्ते लिङ्गं न भवत इति बहुश्रुताः प्राहुः । अवश्यं ग्राह्यस्योपधेर्लिङ्गत्वोपदेशात् । ओहोवहीति ओघः सङ्क्षपः स्तोको लिङ्गकारकोऽवश्यंग्राह्यः | उवग्गहोवही औपग्रहिकः कारणमपेक्ष्य संयमोपकरणमिति गृह्यत इति