________________
आगमोपनिषद्
गुरुस्थानि-धर्मस्थानिभिः सह तत्त्वषट्कम् । तदप्यसङ्गतम्, यतो यो यत्समानः स तत्स्थानीत्युच्यते, जिनेन समाना तु नास्ति काचिद्देवता जिनस्येव यत्पूजनवन्दनादिकं विधीयते ।
४०
તથા આગમમાં દેવ વગેરે ત્રણ તત્ત્વો કહેવાય છે. અહીં (વિવક્ષિત શાસ્ત્રમાં) તો દેવસ્થાની, ગુરુસ્થાની અને ધર્મસ્થાની સાથે છ તત્ત્વો (કહ્યા છે.) તે પણ સંગત નથી. કારણ કે જે જેની સમાન છે, એ તેના સ્થાને કહેવાય છે, જિનની સમાન તો કોઇ દેવતા નથી, કે જિનની જેમ જેનું પૂજન-વંદન વગેરે
કરાય.
ज्ञापकानि च सुअदेवयाए करेमि काउसग्गं वेआवच्चगराणमित्यादिसूत्राणि, एतेषु वंदणवत्तिआए इत्याद्यालापकाभणनात् ।
(આ વિષયમાં) 'સુઅનેવયાણ રેમિ હાઇસĪ', 'વૈયાવજ્વાળ' વગેરે સૂત્રો સૂચક છે. કારણ કે આ સૂત્રોમાં 'વંદણવત્તિયાએ' વગેરે આલાવા બોલાતા નથી.
જો અન્ય દેવતા પણ ભગવાનની જેમ પૂજ્ય હોત તો એમાં પણ વંદન માટે, પૂજન માટે, સત્કાર માટે ઇત્યાદિ અર્થના આલાવા બોલાતા હોત. પણ નથી બોલાતા તે જ દર્શાવે છે, કે દેવસ્થાની = જિનસમાન કોઇ છે જ નહીં.
तथा जिनस्य किङ्करत्वात् सर्वदेवतानां कथं तेषां जिनस्थानिता ? न हि किङ्करः कदाचित् स्वामिस्थानी મતિ ।