________________
आगमप्रतिपक्षनिराकरणम्
३९
સૂચક છે, રાવણે કરેલું સીતાહરણ. ॥૬૧॥ એ રીતે ચક્રવર્તી વગેરેના વિષયમાં પણ અહીં ઘણું કહેવા જેવું છે. II૬૨
મરદો સાવનો નાઓ - ભરતચક્રવર્તી શ્રાવક થયા, એમ આવશ્યકનિર્યુક્તિ(૩૪૩)વૃત્તિમાં કહ્યું છે. માટે સર્વથા અવિરતપણું સંગત જણાતું નથી. II૬૨
तथा भीरुताप्रतिग्रहादानादिषड्गुणैरेव ब्राह्मणानां युदुक्तं पूज्यत्वम्, तदपि न युक्तम्, यतः श्रीसम्यक्त्वेन समं ये पञ्चाणुव्रतरूपमूलगुणधारिणो' गुणव्रतशिक्षाव्रतरूपोत्तरगुणधराश्च भवन्ति ब्राह्मणास्त एव मध्यमपात्रतया मान्यतेयात्र सम्भवेयुः, साधर्मिकत्वात् श्राद्धानाम्, नेतरे निकृत्या मनोरञ्जनपरायणा अप्रवर्तमानाः श्रमणोपासकक्रियासु ।।६३ ।।
તથા ભીરુપણુ, દક્ષિણાગ્રહણ વગેરે છ ગુણોથી જ જે બ્રાહ્મણોનું પૂજ્યપણુ કહ્યું છે, તે પણ ઉચિત નથી. કારણકે શ્રીસમ્યક્ત્વ સહિત જે પાંચ અણુવ્રતોરૂપી મૂળગુણોના ધારક છે, અને ગુણવ્રત-શિક્ષાવ્રતરૂપ ઉત્તરગુણોના ધારક છે, તે જ બ્રાહ્મણો મધ્યમપાત્રરૂપે અને માનનીયરૂપે અહીં સંભવે છે. કારણ કે તેઓ શ્રાવકોના સાધર્મિકો છે.
અન્ય જેઓ માયાથી મનોરંજન કરવામાં તત્પર છે અને શ્રાવકોની ક્રિયામાં પ્રવૃત્તિ કરતા નથી, તેઓ (માનનીયરૂપે સંભવતા) નથી. Isના
तथा-आगमे देवादितत्त्वत्रयमुपवर्ण्यतेऽत्र तु देवस्थानि
૧. વજ્ર - ૦ળો ખુí૦ | ૨. T
-
व्यावस० ।