________________
२६
आगमोपनिषद કુલવૃક્ષ છે. [૩૩il (તેમના ફળો) ભક્ષ્ય છે. ૩૪ો (તે વૃક્ષો) પૂજ્ય છે. રૂપા જિનેશ્વરો આદિના નિર્વાણ સ્થાનોમાં તેમનો ઉદ્ગમ થાય છે. સવા (આ વિધાનો) વિચારણીય છે.
ઉક્ત વાતો શાસ્ત્રપ્રામાણ્યરહિત હોવાથી કલ્પિત છે, એવો અહીં આશય છે. [૩૩-૩ડા
तथा सर्वेषां शक्राणां गुरुस्थानीयास्त्रायस्त्रिंशा देवा भवन्ति। ते च पूजां कारयन्तीत्येतदपि विमृश्यम्, व्यन्तरज्योतिष्केन्द्राणां त्रायस्त्रिंशल्लोकपालवर्जा एव देवभेदा इति सङ्ग्रहि(ह)णीવૃજ્યની મળનાર્ IIરૂ૭ll
તથા સર્વ ઇન્દ્રોના ગુરુના સ્થાને ત્રાયસ્ત્રિશ દેવો હોય છે. તેઓ (ઇન્દ્ર પાસે પોતાની) પૂજા કરાવે છે, એ પણ વિચારણીય છે. કારણ કે સંગ્રહણીની વૃત્તિ વગેરેમાં કહ્યું છે કે વ્યંતર અને
જ્યોતિષ ઇન્દ્રોના ત્રાયન્ટિંશ અને લોકપાલ સિવાયના જ દેવના પ્રકારો હોય છે. ૩.
અહીં વગેરેથી તત્ત્વાર્થસૂત્રનું ગ્રહણ કરી શકાય. તેમાં પણ કહ્યું છે – ત્રાષિાનોપનિવર્ષો ચત્તરંજ્યોતિ II૪-૬II માટે સર્વ ઇન્દ્રોને ત્રાયન્ટિંશ દેવો હોય છે, એવું નિરૂપણ ઉચિત નથી. વળી તેઓ 'ઇન્દ્રો પાસે પોતાની પૂજા કરાવે છે' એવું વચન પણ તથાવિધ શાસ્ત્રાધારરહિત હોવાથી અસંગત છે. ૩૭.
तथा एते देवा जिनजनन्यङ्ग(ग) मन्त्रैः संस्कुर्वति