________________
आगमप्रतिपक्षनिराकरणम् કલ્પના સ્વપરિભાષાથી ય અસંગત છે.
વળી આ દાન ધર્મના જન્મ-મૃત્યુ સંબંધી છે, એવું સંવેદન રાજાઓને કે સાધુઓને હોતુ નથી. એ સંવેદન તો માત્ર વિવક્ષિત ગ્રંથકારને જ છે. માટે અન્યને એ કારણથી દોષ ઉત્પન્ન થવાનો પ્રશ્ન જ આવતો નથી.
કાળ તો બધા માટે એક સરખો છે. માટે એક જ સમયે રાજાનું દાન જન્માદિસંબંધી થાય અને અન્યનું ન થાય એ પણ સંગત નથી. ધર્મનો જન્મ સમગ્ર ક્ષેત્રમાં થયો છે, માત્ર રાજાને ત્યાં નહીં. માટે જો આ કારણથી રાજાનું દાન નહીં લેવાય, તો બીજા કોઇનું દાન પણ નહીં લેવાય, તેથી પ્રથમઅંતિમ જિનના સાધુઓએ દીક્ષા દિનથી અનશન શરૂ કરી દેવું પડે, એવી પણ આપત્તિ છે. માટે ઉક્ત વિધાન સંગત નથી. ૩૧/
तथा श्रावणशुद्धपञ्चमी यावद् वसनविहतिरप्यागमेन વિરુદ્ધ IIરૂરી
તથા શ્રાવણ સુદ ૫ સુધી વસનવિહતિ (?) પણ આગમવિરુદ્ધ છે.
तथा राजादनीवृद्धबर्यादिपञ्चवृक्षाणां कुलवृक्षता ||३३।। भक्ष्यत्वम् ||३४।। पूज्यता ||३५।। जिनादिनिर्वाणस्थानेषदगमादि च विचार्याणि |३६।। - તથા ક્ષીરિણી વૃક્ષ, મોટા બોરનું વૃક્ષ વગેરે પાંચ વૃક્ષો
૧. ૪ - વિતિo ૨. વરુ - ૦ર્થીપગ્યo I રૂ. - ૦પુદુHIO |