________________
१९०
आगमोपनिषद् कान्तर्गतवृत्तानां यादृगर्थो विद्यते, तादृश एव किञ्चित्शब्दपरावृत्या तत्र क्षिप्तोऽस्ति, सोऽप्येतस्याधुनिकत्वपिशुनः |७|| - તથા - (વૈભવો) અવશ્ય ચાલ્યા જવાના છે – આ શ્લોકનો તથા - અમે જેમનાથી જાતિ વડે - ઇત્યાદિ ભર્તુહરિએ રચેલા શતકમાં રહેલા શ્લોકોમાં જેવો અર્થ છે, તેવો જ અર્થ કંઇક શબ્દો ફેરવીને તેમાં મુક્યો છે. તે પણ તેના આધુનિકપણાને સૂચવે છે. Iણા
तथा-बीजं चिन्तामणिश्चेत्कनकगिरितटी जन्मभूमी भवेच्चेत्सेक्त्री चेत्कामधेनुर्निधिकुलमखिलं मूलसंस्कारकृच्चेत्। वित्तेशो रक्षिता चेत्सरसिजनिलया मञ्जरी चेत्तदास्याद्रामक्ष्मापालमौले तव भुजलतया कल्पवृक्षः सदृक्षः ||१|| इत्येतस्मिन्खण्डप्रशस्तिवृत्ते यादृशं श्रीरामस्य पाणेवर्णनं तादृगेव यद् विज्ञानेश्वरग्रन्थे श्रीसागरजिनस्य करवर्णनम्, तदपि पिशुनयत्येतस्य साम्प्रतिकत्वम् |८||
તથા - ખંડ પ્રશસ્તિની ટીકામાં જેવું શ્રીરામના હાથનું વર્ણન છે કે – જો ચિત્તામણિ બીજ હોય, મેરુ પર્વતની તળેટી જો જન્મભૂમિ હોય, જો કામધેનું સિંચન કરનારી હોય, સર્વ નિધિઓનો સમૂહ જો મૂળ રૂપે સંસ્કાર કરનારો હોય, જો કૂબેર રક્ષણ કર્તા હોય, લક્ષ્મી જો મંજરી હોય, તો તે શ્રેષ્ઠ રાજા રામ! કલ્પવૃક્ષ આપની ભુજલતાની સમાન થઇ શકે. Inો.
વિજ્ઞાનેશ્વર ગ્રંથમાં શ્રી સાગરજિનના હાથનું તેવું જ વર્ણન