________________
૧૬૧.
आगमप्रतिपक्षनिराकरणम् છે.) પણ જ્યાં બેઇન્દ્રિયો વગેરેનો પણ પ્રચાર ન હોય, ત્યાં તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. એમ ત્યાં જે ત્રણ પ્રકારના આયુષ્ય કહેવાય છે, તે પણ ઉચિત નથી.
यतो मुहूर्तशब्देन घटिकाद्वयं प्रोच्यते । तस्मिन्सर्वजघन्यायुर्योग्यान्तर्मुहूर्तादारभ्य समयाधिकतयाऽसङ्ख्येयान्यन्त-मुहूर्तानि स्युः, तेषां मध्ये यत्सर्वजघन्यायुःप्रमाणयोग्यमन्तर्मुहूर्तम्, तदेव जघन्यमायुःप्रमाणम् । तदतनानि तु समयाधिकान्यन्त-र्मुहूर्तानि यान्यसङ्ख्येयानि भवेयुर्मुहूर्तानि सर्वाण्यपि मध्यमायु:-प्रमणतयैव विज्ञेयानि । तत्कथं जघन्यमायुर्मुहूर्तमानम् ? ||१६९।।
કારણ કે મુહૂર્ત-શબ્દથી બે ઘડી કહેવાય છે. તેમાં જે સર્વથી જઘન્ય આયુષ્યના પ્રમાણને યોગ્ય અંતર્મુહૂર્તથી માંડીને (એક-એક) સમય અધિકપણાથી અસંખ્ય અંતર્મુહૂર્ત હોય, તેમાં જે સર્વથી જઘન્ય આયુષ્યના પ્રમાણને યોગ્ય અંતર્મુહૂર્ત હોય, તે જ જઘન્ય આયુષ્યનું પ્રમાણ છે. તેનાથી આગળના તો સમયાધિક સમયાધિક અંતર્મુહૂર્તા એવા અસંખ્ય મુહૂર્તો હોય, તે સર્વે મધ્યમ આયુષ્ય પ્રમાણરૂપે જ જાણવા જોઇએ. તો પછી (તેનું) અંતર્મુહૂર્તપ્રમાણ જઘન્ય આયુષ્ય શી રીતે (કહી શકાય?) I/૧૯૯ાા
तथाऽऽयुषोऽर्द्ध मध्यमायुर्यदुच्यते, तदपि न युक्तम्, यतः पृथिव्यादीनामुत्कृष्टायुभविंशतिसहस्रादिमितमुच्यते सिद्धान्ते, तदा(द)द्धेष्वेकादशसहस्रादिकं भवति । तावन्मितमेवं पुनः