________________
१३८
आगमोपनिषद् અહીં ઘણું કહેવા જેવું છે, તથા ઉત્સર્ગ-અપવાદ વચનના એકાન્તસંબંધી ગ્રંથમાં ઉત્સર્ગ, અપવાદ વગેરેને આશ્રીને શ્રી આગમને અસંબદ્ધ એવું ઘણું વિચારણીય છે. ૧૩૦
तथा-इष्टकमनीयसिद्धौ सरागतयापि प्रत्यहा-ब्रह्मसेविनां तत्पातकशुद्धिः प्रतिदिनैकाशनतपोविधानेन निगदिता सापि મહાવિદ્ધા !
તથા ઇષ્ટ કમનીય સિદ્ધિમાં (આ નામના ગ્રંથમાં કે ઇષ્ટ કમનીયસિદ્ધિ નામનું વિધાન થયે છતે ?) સરાગપણે પ્રતિદિન અબ્રહ્મસેવીઓને પણ તેના પાપની શુદ્ધિ પ્રતિદિન એકાસણાના તપથી થાય છે, એવું જે કહ્યું છે, તે પણ મહાવિરુદ્ધ છે.
तथा एतद्वचनमेतस्यैव पूर्वापरविरोधमुद्भावयति, यतः पूर्वमेवं प्रतिपादितं यदेकस्याप्येकेन्द्रियस्यापि प्राणभाज: प्राणापहारी न शुध्यति केनापि तपोविशेषेणेति । अत्र च नवलक्षमितद्वीन्द्रियासङ्ख्येयसम्मूर्छिमपञ्चेन्द्रियनवलक्षप्रमितगर्भजपञ्चाक्षजन्तूपघातसम्भवेऽपि व्यवायधर्मे तज्जनितपातकशुद्धिरेकाशनमात्रतपसा निर्दिष्टेऽतिसुप्रतीता पूर्वापरવિરોધવાયા II૧૩૧ll
તથા આ વચન એનો જ પૂર્વાપર વિરોધ ઊભો કરે છે, કારણ કે પહેલા એવું પ્રતિપાદન કર્યું છે, કે એક પણ એકેન્દ્રિય જીવના પ્રાણ હરી લેનાર કોઇ પણ તપવિશેષથી શુદ્ધ થઇ શકતો નથી.
અને અહીં નવ લાખ બેઇન્દ્રિય, અસંખ્ય સંમૂચ્છિમ પંચેન્દ્રિય અને નવ લાખ જેટલા ગર્ભજ પંચેન્દ્રિય જીવોની હિંસા સંભવિત