________________
आगमप्रतिपक्षनिराकरणम्
११५ તથા એક વાર છાશમાં મોથનું ચૂર્ણ નાખવાથી પછી તે બે દિવસ સુધી ખપે છે, એવું જે કહ્યું છે, ફરીથી બીજી વાર બે દિવસ પછી છાશમાં તે ચૂર્ણ નાંખવાથી ફરીથી બે દિવસ સુધી તે સૂઝે છે, એવું ત્યાં કહ્યું છે.
एवमेतदुक्तचूर्णं निक्षिप्य चतुर्दिनानि यावत्तक्रं निर्दोषमिति ज्ञात्वा यैर्व्यापार्यते, तेषां पुष्पिकादिजन्तू-द्गमनसहितेऽपि तक्रे निर्दोषतापरिज्ञानेन च चतुर्दिनानि यावत्तद(द) व्यापारणाज्जीवे अजीवसन्ना इति श्रीमदागमोदितं जीवेऽजीवसञ्जालक्षणं मिथ्यादर्शनं प्रादुर्जायते ।।१२३।।
આ રીતે એમાં કહેલું ચૂર્ણ નાખીને ચાર દિવસ સુધી તે છાશ વાપરવામાં દોષ નથી, એવું માનીને જેઓ વાપરે છે, તેમને પુષ્પિકા વગેરે જીવોની ઉત્પત્તિથી સહિત એવી પણ છાશમાં નિર્દોષતાના જ્ઞાનથી અને ચાર દિવસ સુધી તે વાપરવાથી 'જીવમાં અજીવસંજ્ઞા' એમ શ્રી આગમમાં કહેલું 'જીવને અજીવ માનવારૂપ' મિથ્યાદર્શન ઉત્પન્ન થાય છે. ૧૨૭ll.
एवमारनालभाण्डे वारद्वयं त्रिकटुकक्षेपे कृते चतुर्दिवसान्यावत्काञ्जिकस्य शुद्धतया व्यवहारिणां प्रसङ्गो वाच्यः ||१२४।।
તે રીતે ઓસામણના વાસણમાં બે વાર ચૂંઠ, મરી, પીપર નાંખવાથી ચાર દિવસ સુધી તે વાપરવું સૂઝે છે, એવો વ્યવહાર કરનારાઓને પણ (ઉપરોક્ત મિથ્યાદર્શનનો) પ્રસંગ કહેવો (સમજવો). II૧૨૪ll
- ૧. I : દ્રવ્યા | વ.૩ • Tદવ્યા |