________________
आगमप्रतिपक्षनिराकरणम्
११३
પૃથ્વીસંયોગ વિના પણ પ્રત્યેક મુહૂર્તે ધાન્ય વગેરેના કણમાં નવા નવા જીવોની આવ-જા ।।૧૧૩।। પોતાના સ્થાનથી છૂટ્ટા પાડેલા પાંદડા, ફૂલ વગેરેના વિષયમાં પ્રત્યેક મુહૂર્તો અલગ અલગ જીવોના આગમનની કારણભૂત યોનિની વિદ્યમાનતા 1199811
२२१ वृन्तम्लानताविरहितपत्रपुष्पाद्यचित्तता ।।११५ ।। श्रीमदागमोक्तस्वकायपरकायोभयरूपशस्त्रत्रयविरहितपृथिव्याद्यચિત્તતા ||૧૧|| વર્ષાન્તરાઘપ્રાપ્તપયઃપ્રાસુતા ||૧૧૭||
જેમનું ડીંટડું કરમાયું નથી તેવા પાંદડા, ફૂલો વગેરેની અચિત્તતા ||૧૧૫॥ શ્રી આગમમાં કહેલ સ્વકાય-પરકાયઉભયરૂપ ત્રણે શસ્ત્રથી રહિત એવી પણ પૃથ્વી વગેરેની અચિત્તતા ||૧૧૬) અન્ય વર્ણ નહીં પામેલ એવા પાણીની પ્રાસુકતા ||૧૧૭॥
एधःसंयोगप्रतिक्षणप्रवर्द्धमानहुताशननिर्जीवता ||११८ । । प्रतिक्षणपरावर्तमानाऽप्रतिहतगतिपवनधूपयोगंप्रासुकीभवनम् ।।११९।। कृतत्रिकटुकप्रक्षेपकाञ्जिकभाजन- पुष्पिकासंमूहसद्भावनिर्दोषतादि ।।१२० || बहु विचार्यम् ।
ઇંધણના સંયોગમાં પ્રતિક્ષણ વધતા એવા અગ્નિની નિર્જીવતા ૧૧૮।। પ્રત્યેક ક્ષણે પરાવર્તમાન અને અસ્ખલિત ગતિવાળા પવનનું ધૂપના સંયોગથી અચિત્ત થવું ૧૧૯ જેમાં સૂંઠ, મરી અને પીપર નાંખ્યા હોય તેવા કાંજીકના વાસણમાં પુષ્પિકા
૧. ૦.૬ - યોને । ૨. ૦.૪ - સમુામ |