________________
સૂર્યનાં મંડલેાનુ અંતર કાઢવાની રીત.
२ - सूर्यमंडलानां योजनद्वयस्य अंतरनिःसारणरीतिः
પ્રથમ તે સૂર્યમંડળાનુ ૫૧૦ યા॰ ભાગ પ્રમાણનું જે ચારક્ષેત્ર તેના એકસઠ્ઠીયા ભાગેા કરી નાંખવા; ત્યારમાદ સૂર્યના ૧૮૪ જે મડળ તેના પ્રતિમંડલના વિસ્તારના એકસઠ્ઠીયા ૪૮ ભાગ સાથે ગુણાકાર કરવા, ગુણતાં જે સંખ્યા આવે તે, ૫૧૦ ચે॰ ? ચારક્ષેત્રના આવેલા એકસઠ્ઠીયા ભાગેાની જે સંખ્યા તેમાંથી બાદ કરવી જેથી શેષ માત્ર ક્ષેત્રાંશ પ્રમાણ (૧૮૩ અતરક્ષેત્ર પ્રમાણ ) રહેશે એ ક્ષેત્રાંશ પ્રમાણ ભાગેા સાથે પ્રત્યેક મંડલનું અંતર પ્રમાણ ( એ ચેાજનનું ) લાવવા માટે ૧૮૩ વડે ભાગ ચલાવવેા, ભાગ ચલાવતાં એકસઠ્ઠીયા ભાગેાની જે સંખ્યા પ્રાપ્ત થાય તેના પુન: ચેાજન કરવા સારૂ એકસઅે ભાગી નાખવા જેથી એ ચેાજન ( પરસ્પર ) સૂર્ય મંડલનું અંતરપ્રમાણ પ્રાપ્ત થશે જેમ:~ અંશ ઉમેરતાં ૩૧૧૫૮ એકસઠ્ઠીયા ભાગ પ્રમાણ ચારક્ષેત્ર આવ્યું. ૧૮૪ મંડલ વિસ્તારના ભાગેા કાઢવા ૧૮૪×૪૮ ૮૮૩૨ આવ્યા, તે ચારક્ષેત્રની આવેલ ભાગસંખ્યા ૩૧૧૫૮ છે, તેમાંથી બાદ કરીએ ત્યારે ૨૨૩૨૬ ક્ષેત્રાંશ ભાગે બાકી રહ્યા, આંતરા ૧૮૩ હેાવાથી અને પ્રત્યેકનુ અંતર લાવવાનુ હાવાથી ૧૮૩) ૨૨૩૨૬ (૧૨૨ ભાગતાં ૧૨૨ એકસઠ્ઠીયા ભાગ આવ્યા, તેના યેાજન કરવા ૬૧ વડે ભાગી નાખીએ ત્યારે એ ચેાજન પ્રમાણ સૂર્ય મંડલનું અ ંતરક્ષેત્ર પ્રાપ્ત થાય.
૫૧૦x૬૧= ૩૧૧૧૦ ઉપરના ૪૮
सूर्यमंडलानां अंतरनिःसारणमन्यरीच्या;
સૂર્યનાં મંડળેા ૧૮૪, અતર ૧૮૩ છે તેમ જ સૂર્યનું વિમાન હૂઁ ચે॰ પ્રમાણુ છે:હવે મડલા ૧૮૪ હાવાથી
૨૭૩
૨૪૪
―――
×૪૮
૧૪૭ર પ્રત્યેક મ॰ વિસ્તાર સાથે ગુણતાં—
૭૩૬×
કુલ ૮૮૩૨ એસડ્ડીયા ભાગ ૧૮૪ મંડળના આવ્યા તેના યેાજન કરવા માટે ૬૧ વડે ભાગતાં——
૬૧) ૮૮૩૨ (૧૪૪ ચે
૬૧
૨૯૨
૨૪૪ એકસઠ્ઠીયા ૪૮ ભાગ શેષ વધ્યા
ચે॰ એકસઠ્ઠીયા
સૂર્ય મંડલનું ચારક્ષેત્ર ૫૧૦-૪૮ ભાગ
તેમાંથી સર્વ મંડળેાનું ૧૪૪–૪૮ ભાગ પ્રમાણુ વિષ્ણુભ
ક્ષેત્ર આવ્યું તે બાદ કરતાં૩૬૬-૦૦ આવ્યા.