________________ 11 |T|||||3 * ||UTI| BUTI| BUTI||SH |||ISTEE 8 શ્રી સામાન્ય જિન સ્તવન [ રાગ-તુમારી તુમારી તુમારી રસિયા. ], પધારી પધારી પધારી રસિયા, છે દાસને તું દર્શ પધારી રસિયા;... દે તુમારી તુમારી તુમારી રસિયા, તું આજસે દે ભક્તિ તમારી રસિયા... ! મેં નાથ દીલમે ધ્યાઈ તુમકે, ચિત્તમે ફસાયાજી હમકા–પધારી 1 આવો આવો સ્વામી, મેં નામ ધરાયા; પ્યારાજી ખૂબ જપાયા; સુધારી સુધારી સુધારી રસિયા, તુ આજસે એ દીલ સુધારી રસિયા પધારી ર મેહન ! હુ’ વાગી સવાયા, મને મદિરે યશકે ધાયા; જનારી જનારી જનારી રસિયા, યે જીદગી સેવામ' જનારી રસિયા...પધારી 3 9 શ્રી મુંબઈ બંદર ગાડીપાર્શ્વનાથ પદ. A [ ગોરી ધીરે ચલો...એ રાગ ] ગાડી શીરે નમે......ગોડી શારે નમે... સકી મૂરત ઝલકા...ય. ગા૦ 1 દુ:ખહર નાવા, ભવજલ સાગર; પદવી અમર મીલ જા...ય. ગા૦ 2 મોહમયી પ્યારા, પારસ ગાકર; સધળી મુરદ ફલજા...ય. ગા૦ 3 મેહન ! તેરા, સુયશ પામર; મનથી નમત શિવપા...ય. ગ૦ 4 10 શ્રી મુંબઇબંદર ગાડીપાશ્વ સ્તવન પદ બીજુ'. [ રાગ. જા કે મથુરા મેં કાનાને, ગાંગરીયાં ફાડી ] સેવા ભવિયાં મેં સ્વામીને, સાંવરીયા ગેડીએ ચાલ એસી મૂર્તિ તુને પુન્ય પ્રભાવે, મલી હે ભમત ભવાડી, હાં હાં હાં–સે. 1 પાર્શ્વગાડી મેહમયી કે મારે, ભવજલ તરવાને હાડી, હાં હાં હાં-સેવ 2 મેહન ! મેરે દુ:ખ નિવારે, કહે સુયશ કરજેડી હાં હાં હાં-સે 3 ITI||TI||T || SUFI||SFI| |TI|||IIF IlI|||