________________
ચન્દ્રમંડલેનું ચારક્ષેત્ર.
૫૧ પૂર્વે આવેલા ૪૯૦ એજનમાં.
+ ૭ ભાગ ઉમેરવાથી
૪૭ યે. આટલું ૧૪ આંતરાનું ચન્દ્રમંડળ સ્પર્શના રહિત ભૂમિક્ષેત્ર પ્રમાણ આવ્યું.
હવે ચન્દ્ર મંડળે ઉક્તક્ષેત્ર પ્રમાણમાં પંદર વાર પડે છે–આથી ૧૫ વાર વિમાન વિસ્તાર જેટલી જગ્યા એકંદર રેકાય છે ત્યારે એ વિમાનની અવગાહનાને અંગે કહેવાતાં મંડળોનું પ્રમાણ કાઢીએ.
ચન્દ્રનું વિમાન એકજનના એકસઠ્ઠીયા ૫૬ ભાગનું હોવાથી પ૬૪૧૫=૮૪૦ એ એકસઠ્ઠીયા ભાગ આવ્યા, તેના જન કાઢવા માટે ૬૧ વડે ૪૦ ને ભાગ આપ,
૬૧,૮૪૦(૧૩ એજન
૨૩૦
૧૮૩
૪૭ ભાગ શેષ રહ્યા પૂર્વે આવેલા ચૌદ આંતરાનું પ્રમાણ ૪૭ છે. અને એકસઠ્ઠીયા ૧ અંશ ઉપર આવેલો છે, તેમાં વિમાન વિકલ્સના ૧૩ ચો. અને એકસઠ્ઠિયા ૪૭ ભાગ શેષ રહ્યા તે
૫૧૦ . અને ૬ ભાગનું ચન્દ્ર ચારક્ષેત્ર આવ્યું,
|| તિ દ્વારક્ષેત્ર चन्द्रमंडळचारक्षेत्रप्रमाणे उपायान्तरम्:
ગણિતની અનેક રીતિ હોવાથી એક જ પ્રમાણ જુદી જુદી રીતિએ લાવી શકાય છે, પ્રથમ એકસઠ્ઠીયા તેમજ સાતીયા ભાગના પેજન કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જણાવ્યું. હવે એજનના સાતીયા ભાગે કાઢીને ચારક્ષેત્રનું પ્રમાણ જાણવાની બીજી રીત બતાવવવામાં આવે છે.
- ચન્દ્રમંડળનું અંતર ૩૫ ૦ ૩૦ૐ ભાગ હોવાથી પ્રથમ એ એક જ અંતર પ્રમાણુના સાતીયા ભાગ કરવા ૩૦ એકસઠ્ઠીયા ભાગને સાતે ગુણ ચાર ભાગ ઉપરના ઉમેરતાં ૨૧૪ સાતીયા ભાગ આવે, ૩૫ એજનના એકસહીયા ભાગ બનાવવા સારૂ ૩૫૬૧=૨૧૩૫ અંશે એકસઠ્ઠીયા આવ્યા તે અંશના ૬૧ઠ્ઠીયા સાતીયા (સાત) ભાગો કરવા માટે પુન: સાતે ગુણતાં ૧૪૯૪૫ ભાગે આવે તેમાં પૂર્વના ૨૧૪ સાતીયા ભાગો ઉમેરતાં કુલ ૧૫૧૫૯ એટલા સાતીયા ચૂણિભાગ–પ્રતિભાગે આવ્યા, આ એક જ મંડલાંતરના આવ્યા.