________________
શ્રી બૃહસંગ્રહણું સૂત્રમ . શીધ્રગતિવાળો હેવાથી પિતાના મંડળ સમી પવતી કરતો જાય છે તેથી તેની સંખ્યા પણ વધારે થવા જાય છે ઉક્ત સ્વરૂપ વિગેરે વિષયને ખ્યાલ સૂર્યમંડળાધિકાર વાંચવાથી સ્વયં આવે તેમ છે. १ चन्द्रमंडलाना चारक्षेत्रप्रमाणम्
ચન્દ્ર તથા સૂર્યનું ચારક્ષેત્ર સરખું એટલે ૫૧૦ ૦ ભાગ પ્રમાણુનું છે, ફક્ત પ્રમાણ કાઢવાની પદ્ધતિ, મંડળ સંખ્યા અને અંતર પ્રમાણના તફાવતને અંગે અંકની અપેક્ષાએ જ જુદી છે, હવે કેવી રીતે ચારક્ષેત્રમાન કાઢવું તે જણાવે છે.
ચન્દ્રના એક મંડળથી બીજા મંડળનું અંતર ૩૫ યે એક પેજનના એકસઠ્ઠીયા ૩૦ ભાગ અને એકસઠ્ઠીયા એક ભાગના ૭ ભાગ કરીને તેમાંના ૪ ભાગ જેટલું છે (૩૫ ચે-$ ભાગ), હવે ચન્દ્રનાં મંડળ ૧૫ છે, પરંતુ આપણે પ્રથમ તેઓના આંતરાનું પ્રમાણ કાઢવું હોવાથી પાંચ આંગલીના અથવા ઉભી ચણેલી પાંચ ભિતીનાં આંતરાં તો ચાર જ થાય તેમ આ ૧૫ મંડળનાં આંતરા ચેદ થાય છે, એ આંતરાનું માપ કાઢવા ચાદ અંતર સંખ્યાની સાથે અંતર પ્રમાણુનો ગુણાકાર કરવો.
૧૪ અંતર ૪૩૫ ચો.
૪૯૦ ૦ આવ્યા. એકસઠ્ઠીયા ૩૦ ભાગ ઉપર છે તેથી તેના જન કરવા ૧૪ તેને ગુણ્યા એકસઠ્ઠીયા
x૩૦ ભા.
૪૨૦એકસઠ્ઠીયા ભાગે આવ્યા. એક એજનને એકસઠ્ઠીયા ૭ ભાગના ૪ ભાગ તેના જન લાવવા પ્રથમ
સાતીયા ભાગે આવ્યા. આ ૫૬ ભાગના ૬૧ હીયા ભાગ પ્રમાણ લાવવા ૭) ૫૬(૮ એક ચે.ના ૬૧ઠ્ઠીયા
[ભાગ નીકળ્યા.
x૧૪
પૂર્વે આવેલા ૬૧ હીયા ૪૨૦ ભાગમાં
+૮ ઉમેરતાં
૪૨૮ ભાગ એકસઠ્ઠીયા આવ્યા તેનાજન કાઢવા માટે ૬૧)૨૮(૭
૪૨૭ =૭ ચો. . ભાગ આવ્યા. ૦૦૧ અંશ શેષ