________________
૩
શ્રી બૃહત્સ ંગ્રહણી સૂત્રમ્.
તે દેશેામાં સત્ર અંધકાર હોવાથી પાશ્વાત્ય દેશેામાં જે સૂય્યદય-સૂર્યાસ્તનુ અંતર પડે છે તેમાં કંઈ નવાઈ જેવું નથી. અસ્તુ—
હવે ભરતમાં ( અયેાધ્યામાં) ઉદય પામતા સૂર્ય જ્યારે તે વિવક્ષિત મડળ સ્થાનના પ્રથમક્ષણથી આગળ આગળ નિષધ સ્થાનેથી ખસવા માંડ્યો એટલે અંધકારક્ષેત્રાની આદિના પ્રથમ-ક્ષેત્રામાં ( અયેાધ્યાની હદ છેડી નજીકના ક્ષેત્રામાં અર્થાત્ સૂર્ય જેમ જેમ નિષધથી જેટલે જેટલે ખસવા માંડે તેમ તેમ તેટલા તેટલા પ્રમાણુ ક્ષેત્રામાં સ્વપ્રકાશની સ્પર્શના કરતા જાય) પ્રકાશ પડવા શરૂ થાય ( પુન: હજી તેથી આગળના પશ્ચિમગત સર્વ ક્ષેત્રામાં અંધારૂં પડેલું જ છે) એમ ભારત સૂર્ય તેથી પણ આગળ ભરતક્ષેત્ર તરફ આવતા જાય, ત્યારે જેટલું આગળ વધી આવ્યે તેટલા પ્રમાણમાં અંધકારવાળાં ક્ષેત્રે પ્રકાશિત કરતા જાય.
એ પ્રમાણે સૂર્ય જેમ જેમ ભરત તરફ આવતા જાય તેમ તેમ પાશ્ચાત્ય વિભાગેામાં તે તે ક્ષેત્ર, ક્રમે ક્રમે પ્રકાશિત કરતા જાય, આ પ્રમાણે ભારતના સૂર્યોદય સમયે અમુક વિભાગમાં તદ્દન અંધકાર હાય, અથવા ભરતના સૂર્યોદય સમયે તે તે ક્ષેત્રામાં દિવસના અથવા રાત્રિના અમુક અમુક વાગ્યા હોય છે તેનું કારણ અત્ર ટુંકમાં પ્રદર્શિત કરવામાં આવ્યું, આ ઉપરથી સવિશેષ સર્વ વિચાર વિદ્વાના સ્વયં કરી લેશે.
भरतक्षेत्रस्य अन्यस्मिन्नन्यस्मिन्देशे सूर्योदयादिसमयविपर्यासेहतुः -
વધુ સમજણુ માટે ભરતના મધ્યવર્તી અયેાધ્યામાં જે કાળે સૂક્રિય થયે તે વખતે જ કાઇપણ વ્યક્તિ તરફથી અયેાધ્યાની અમુક હદ છેડીને પશ્ચિમ દિશાગત પ્રથમના ક્ષેત્રામાં તાર-ટેલીફેાનાદિ કાઈપણ સાધનદ્વારા પૂછવામાં આવે કે તમારે ત્યાં સૂર્યોદય થયા છે કે નહિ ? તેના પ્રત્યુત્તરમાં જવામ એ જ મળશે કે ના ? હજુ ચેાડીકવાર છે, પ્રભાત શરૂ થઈ ચુકયું છે, આ પ્રશ્ન તે અયેાધ્યાની હદની સમીપ વી દેશ માટેના જહાવાથી ઉપરોક્ત જામ મળે, કારણકે અયેાધ્યામાં જ્યારે સૂર્યોદય થયા એટલે આ દેશ તેની નજીક હાવાથી ત્યાં સૂર્યના તેજને પહેાંચતા વાર પણ કેટલી હાય ? અર્થાત્ થેાડીક જ. જો અયોધ્યામાં ઉદય થયા બાદ અમુક સમય થયે ( સૂર્ય નિષધથી ખસવા માંડે ત્યારે ) તેજ ક્ષેત્રામાં પુન: પ્રશ્ન કરીએ કે હવે તમારે ત્યાં ઉદય થયો કે નહિ ? ત્યારે જવાબ મળશે કે હવે ઉદ્ભય થયા, ( તમારે ત્યાં તે વખતે અમુક સમય દિવસ ચઢેલા હાય ) તેથી પણ જો દૂરદૂરના ક્ષેત્રામાં ખબર પૂછાવતા જઇએ ત્યારે એવા ખબર મળશે કે હજી અમારે ત્યાં અમુક