________________
दुःषमोपनिषद्
६५ स्वपितृकराज्ये वर्षचतुष्टयं यावत् शासनकारिणः शकनृपतीन् जित्वा राजा बभूवेति प्रोक्तसर्व-कालमेलने पूर्यते यथोक्ताध्वप्रमाणम् । एषु केषुचित् कालविशेषेषु विसंवादोऽपि दृश्यते, तत्र तत्त्वं तद्विदो विदन्ति । विक्रमादित्यनृपवक्तव्यता વષે વક્યતે જિગ્ન – सिरिवीरजिणंदाओ तिण्णिसए वीसवरिस वोलीणे । તિયસૂરી કામો સટ્ટો પરિવોદિમ રૂમ
श्रीवीरजिनेन्द्रात् त्रिशतोत्तरविंशतिवत्सरेषु गतेषु -
પિતાના રાજ્યમાં ચાર વર્ષ સુધી રાજ કરનારા શક રાજાઓને જીતીને રાજા થયો. આમ ઉપરોક્ત સર્વ કાળોનો સરવાળો કરતા ચારસો સિત્તેર વર્ષ પૂર્ણ થાય છે. (આમાં વિક્રમ રાજાના જન્મ આદિ પ્રસંગવિશેષની વિવક્ષાથી ૪૭૭ ને બદલે ૪૭૦ કહ્યા હોય એવું જણાય છે.)
આમાં કેટલાક કાળોમાં વિસંવાદ પણ દેખાય છે. તેમાં જે વસ્તુ સ્વરૂપ છે, તે તત્ત્વવેત્તાઓ જાણે છે. વિક્રમાદિત્ય રાજાની વાત તો આગળ કહેવાશે. વળી –
શ્રી વીરજિનેન્દ્રથી ત્રણસો વીસ વર્ષ પસાર થયા, ત્યારે કાલકસૂરિ થયા, જેમણે ઈન્દ્રને પ્રતિબોધિત કર્યો. ૩૦
શ્રી મહાવીરસ્વામિથી ત્રણસો વીશ વર્ષ ગયા ત્યારે