________________
दुःषमोपनिषद् एवमेवाहमज्जो ! दुबलियापूसमित्त पड़, सुत्तत्थतदुभएसु निप्फावकुडसमाणो जातो । फग्गुरक्खियं पति तेल्लकुडसमाणो, गोट्ठामाहिलं पइ घयकुडसमाणो । एवमेस सुत्तेण अत्थेण य उववेतो तुब्भं आयरितो होउ ।" तेहिं सव्वं पडिच्छियं । ___इयरो वि भणितो - "जहा हं वट्टितो फग्गुरक्खियस्स गोट्ठामाहिलस्स तहा तुब्भेहि वि वट्टियव्वं ।" ताणि वि भणियाणि - "जहा तुब्भे ममं वट्टियाई, तहा एयस्स वि वट्टेज्जाह, अवि य, अहं कए वा अकए वा न रूसामि,
રીતે હું દુર્બલિકા પુષ્યમિત્ર પ્રત્યે વાલના ઘડા જેવો થયો છું. ફલ્યુરક્ષિત પ્રત્યે તેલના ઘડા જેવો અને ગોષ્ઠામાહિલ પ્રત્યે ઘીના ઘડા જેવો થયો છું. તેમ આ (દુર્બલિકા પુષ્યમિત્ર) સૂત્ર અને અર્થથી યુક્ત છે, તે તમારો આચાર્ય થાઓ.” તેમણે (શિષ્યોએ) બધું સ્વીકાર્યું.
અન્ય (દુર્બલિકાપુષ્યમિત્રોને પણ કહ્યું કે “હું ફલ્લુરક્ષિત અને ગોષ્ઠામાહિલ પ્રત્યે જેવું વર્તન કરું છું, તેવું તમારે પણ કરવું.”
તેઓ (શિષ્યો)ને પણ કહ્યું, "તમે મારા પ્રત્યે જ (આદરથી) વર્તતા હતાં, તેમ એમની સાથે પણ વર્તજો. વળી તમે મારી આજ્ઞાનું પાલન કરો કે ન કરો, તો ય