________________
दुःषमगण्डिका आलोचयन्ति श्रमण्योऽपि, श्रमणानामागमव्यवहारच्छेदात् ।
अत्र व्रतदानमिति यदभिहितम्, तन्निषेधोऽपि छेदश्रुतनिषेधादेव ज्ञायते । अन्यदपि यदार्यरक्षितसूरिश्चकार तदाह
तथाऽऽर्यरक्षितो गुरुः साधूनां शिक्षाम् - हितवचनं ददाति स्म । अत्रापि सम्प्रदायः - तत्थ आयरिया सव्वे सद्दावित्ता दिटुंतं करेंति - "निप्फावकुडो तेल्लकुडो घयकुडो य, ते पुण हेट्ठाहोत्ता कया निप्फाया सव्वे नेति । तेल्लमवि नेति, तत्थ पुण अवयवा लग्गंति । घयकुडे बहुं चेव लग्गति ।
જ આલોચના કરે છે.
અહીં જે વ્રતદાન એમ કહ્યું, તેનો નિષેધ પણ છેદસૂત્રોના નિષેધથી જ જણાય છે. શ્રી આર્યરક્ષિતસૂરિજીએ અન્ય પણ જે કર્યું, તે કહે છે -
તથા આર્યરક્ષિત ગુરુ સાધુઓને શિક્ષા = હિતવચન આપે છે. અહીં પણ ગુરુપરંપરાથી આવેલ વૃત્ત આ મુજબ છે – ત્યાં આચાર્યશ્રી બધાને બોલાવીને દૃષ્ટાંત કરે છે – “વાલનો ઘડો, તેલનો ઘડો અને ઘીનો ઘડો. તેમને ઊંધા કરવામાં આવે તો વાલ બધા નીકળી જાય, તેલ પણ નીકળી જાય, પણ તેમાં અવયવો ચોટેલા રહે. ઘીના ઘડામાં ઘણું ઘી અંદર લાગેલું રહે. આર્યો ! એ જ