________________
४५
दुःषमोपनिषद् समचतुरस्राभिधमाद्यं संस्थानम् - शरीरसम्बन्ध्याकारविशेषः, सर्वमप्येतत् स्थूलभद्रे त्रुटितम्, न श्रीस्थूलभद्रस्वामितोऽग्र एषामन्वयोऽभूदिति हृदयम् । अत्र सिद्धान्तसंवादमुपन्यस्यन्नाह - यत:-चउपुबविवच्छेओ वरिससए सत्तरीए । अहिअंमि भद्दबाहुँमि जाओ वीरजिणंदे सिवं पत्ते ॥२२॥ पुब्बाणं अणुओगो संघयणपढमयं च संठाणं । સુહુનમહાપાપન ૩ વચ્છિન્ની ધૂનમમ શરણા
સંઘયણ = હાડકાની વિશિષ્ટ રચના. સમચતુરગ્ન નામનું પહેલું સંસ્થાન = શરીરનો વિશિષ્ટ આકાર. આ બધું સ્થૂલભદ્રમાં તૂટ્યું. અર્થાત્ શ્રીસ્થૂલભદ્રસ્વામિથી આગળ તેમની પરંપરા ન ચાલી. આ વિષયમાં સિદ્ધાન્તની સાક્ષી રજુ કરતા કહે છે -
શ્રીવીરજિનેન્દ્ર મોક્ષે ગયા, ત્યારથી સાધિક એકસો સિત્તેર વર્ષે ભદ્રબાહુમાં ચાર પૂર્વનો વ્યવચ્છેદ થયો. રરા
પૂર્વોનો અનુયોગ, પ્રથમ સંઘયણ અને સંસ્થાન તથા સૂક્ષ્મમહાપ્રાણ સ્થૂલભદ્રમાં બુચ્છિન્ન થયા. ર૩