________________
दुःषमगण्डिका
अत्र तु यो व्यवच्छेद उक्तः स सर्वेषामपि पुलाकानाम्, बकुशकुशीलैर्वर्तमानतीर्थप्रवृत्त्यभिधानादित्यवसीयते । साम्प्रतमाहारक इत्यत्र निरूपयन्नाह - चउदसपुवी उप्पन्ने कारणे कुणइ देहमाहारं । रयणिप्पमाणमित्तो अंतमुत्तं अपडिघाई ॥ १९ ॥
३६
चतुर्दर्शपूर्वी श्रुतकेवली, कारणे सन्देहापनोदतीर्थकरस्फातिदर्शनादिप्रयोजने, उत्पन्ने- पारमर्षपरिशीलनाद्यभ्यन्तरे जाते सति, आहारं देहम् - आहारकनामानं
-
-
અહીં જે વ્યવચ્છેદ કહ્યો, તે સર્વ પુલાકોનો છે. કારણ કે ભગવાને બકુશ-કુશીલોથી (પાંચમા આરામાં) તીર્થપ્રવૃત્તિ કહી છે, એમ જણાય છે. હવે આહારકના વિષયમાં નિરૂપણ કરે છે
-
કારણ ઉત્પન્ન થતા ચૌદપૂર્વી આહારક શરીર કરે छे. तेमां ते खेड हाथ प्रभास होय छे. (ते शरीर) અંતર્મુહૂર્ત સુધી (રહે છે અને) અપ્રતિઘાતી હોય છે.
॥१८॥
थौदृपूर्वी = श्रुतठेवणी, झरा = સંશયનિરાકરણ, તીર્થંકરની ઋદ્ધિનું દર્શન વગેરે પ્રયોજન, ઉત્પન્ન થતા = આગમચિંતન વગેરે કરતાં ઉદ્ભવતા, આહાર દેહને