________________
दुःषमगण्डिका भोअणजाए सयसहस्सनिप्फन्ने वण्णेणुववेए जाव फासेणं उववेए । आसायणिज्जे विसायणिज्जे दिप्पणिज्जे दप्पणिज्जे मयणिज्जे विग्घणिज्जे विहणिज्जे सव्विदिअगायपल्हायणिज्जे। भवे एआरूवे ? नो इणढे समढे । तेसि णं पुप्फफलाणं एत्तो इट्ठतराए चेव जाव आसाए पण्णत्ते - इति (जम्बूद्वीपપ્રાપ્ત ૩૧)
एवमन्यदप्येतदध्वसत्कं यत् कल्पद्रुमादिवक्तव्यं
નામનું ભોજન હોય. તે એક લાખ નાણાથી બન્યું હોય. વિશિષ્ટ વર્ણથી યુક્ત હોય, યાવત્ સ્પર્શથી યુક્ત હોય, સ્વાદ કરવા યોગ્ય હોય, વિશેષથી તેના રસની અપેક્ષાએ ચાખવા યોગ્ય હોય, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર હોય, ઉત્સાહની વૃદ્ધિ કરનાર હોય, કામોત્પાદક હોય, ધાતુપુષ્ટિકારક અને સર્વ ઈન્દ્રિયો અને શરીરને આનંદિત કરનાર હોય.
(ભગવંત !) શું તેનો સ્વાદ એવો હોય? (ગૌતમ!) આ વાત બરાબર નથી. તે પુષ્પ-ફળોનો સ્વાદ એના કરતા વધુ પ્રિય યાવત્ સ્વાદ હોય છે. (જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૩૫)
આ રીતે આ કાળની જે કલ્પવૃક્ષ વગેરેની વિગત છે, તે આગમથી જાણવી. તેમાં ત્રીજા આરાના અંતે જે