________________
दुःषमोपनिषद्
१९
भिसेइ वा पुप्फुत्तराइ वा पउमुत्तराइ वा विजयाइ वा महाविजयाइ वा आकासिआइ वा आदंसिआइ वा आगासफलोवमाइ वा उग्गाइ वा अनोवमाइ वा इमेए अज्झोववणाए । भवे एआरूवे ? नो इणट्ठे समट्ठे, साणं पुढवी इत्तो इट्ठतरिआ चेव, जाव मणामतरिआ चेव आसाएणं
|
પળત્તા |
तेसि णं भंते ! पुप्फफलाणं केरिसए आसाए पण्णत्ते ? गोअमा ! से जहा नामए रन्नो चाउरंतचक्कवट्टिस्स कल्लाणे
(મિષ્ટાન્નવિશેષ) હોય કે પુષ્પોત્તરા (સાકરની એક જાતિ) હોય કે પદ્મોત્તરા (સાકરવિશેષ) હોય કે વિજયા (ખાદ્યવિશેષ) હોય કે મહાવિજયા (ખાદ્યવિશેષ) હોય કે આકાશલોપમા (ખાદ્યવિશેષ) હોય કે ઉગ્રા (ખાદ્યવિશેષ) હોય કે અનુપમા (ખાદ્યવિશેષ) હોય કે જે ખૂબ આસક્તિપાત્ર હોય. (ભગવંત !) શું એના જેવો તે પૃથ્વીનો સ્વાદ હોય ? (ગૌતમ !) આ વાત બરાબર નથી. તે પૃથ્વીનો સ્વાદ આના કરતાં વધુ પ્રિય જ હોય છે, યાવત્ વધુ સુંદર જ હોય છે, એવું મેં અને બીજા તીર્થંકરોએ કહ્યું છે.
ભગવંત ! તે પુષ્પ-ફળોનો આસ્વાદ કેવો કહ્યો છે? ગૌતમ ! જેમ ચતુરંત ચક્રવર્તીરાજાનું ‘કલ્યાણ’