________________
दुःषमोपनिषद्
१७ गोअमा ! जहण्णेण देसूणाई तिण्णि पलिओवमाइं, उक्कोसेणं देसूणाई तिण्णि पलिओवमाइं - इति (जम्बूद्वीपप्रज्ञप्तौ ३८)।
उक्तमायुर्मानमधुनाशनमात्राद्यभिदधन्नाह - त्रिद्वयेकदिनैતુવરરામન માનમોનના: - રૂતિ | અમાશય: - प्रथमेऽरे मनुष्याश्चतुर्थदिनभोजिनो भवन्ति, तुवरकदालिकणमात्रप्रमाणश्च तेषामाहारः, तावतैव तृप्तिभावात्, स्निग्धभावातिशयतो दिनत्रयं यावत्पुनः क्षुधानुदयाच्च । द्वितीयेऽरे तु तृतीयदिनभोजिनो माः, बदरफलप्रमाणाहाराः, अवसर्पिण्यनु
ન્યૂન ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન ત્રણ પલ્યોપમ. (જંબૂઢીપપ્રજ્ઞપ્તિ ૩૮)
આયુષ્યનું પ્રમાણ કહ્યું. હવે ભોજનનું પ્રમાણ વગેરે કહે છે - ત્રણ-બે-એક દિવસે તુવેર-બોર-આમળા પ્રમાણ ભોજન લેનારા. આશય એ છે કે પહેલા આરામાં મનુષ્યો ચોથા દિવસે જમે છે અને તેમનો આહાર તુવેરની દાળના ૧ દાણા જેટલો હોય છે. કારણ કે તેમને તેટલા જ આહારથી તૃપ્તિ થઈ જાય છે. અને તે આહારમાં અત્યંત સ્નિગ્ધતા હોવાથી ત્રણ દિવસ સુધી ફરી ભૂખ લાગતી નથી. બીજા આરામાં મનુષ્યો ત્રીજા દિવસે ભોજન લે છે અને તેમનો આહાર બોરના ફળ જેટલો હોય છે. કારણ કે અવસર્પિણીના પ્રભાવે તેમના શારીરિક બળ અને