________________
दुःषमगण्डिका इह नेअव्वा तिदुइगपलिआऊ अरतिगंमि कमा । तूंअरि-बो राम लमाणभोअणा तिदुइगदिणेहिं ॥९॥
इह - अनन्तराभिहिते, अरत्रिके - सुषमसुषमाद्यरत्रये, क्रमात् - यथासङ्ख्यम्, त्रिद्वयेकपल्यायुषः मनुष्याः नेतव्याः - आगमतोऽवगन्तव्याः । यद्यप्यत्रादिमारे पल्योपमत्रयमायुष्कमुक्तम्, तथापि तद्देशोनं प्रतिपत्तव्यम्, पल्योपमासङ्ख्येयभागन्यूनत्वात् । तथा चार्षम् - तीसे णं भंते ! समाए भारहे वासे मणुआणं केवइअं कालं ठिई पण्णत्ता ?
અહીં ત્રણ આરામાં ક્રમશઃ ત્રણ-બે-એક પલ્યોપમના આયુષ્યવાળા અને ત્રણ-બે-એક દિવસે તુંવર-બોરઆમળાના પ્રમાણના ભોજનવાળા મનુષ્યો સમજવા. લા.
અહીં = હમણા કહેલા સુષમાસુષમા વગેરે ત્રણ આરામાં ક્રમશઃ યથાસંખ્ય ત્રણ-બે-એક પલ્યોપમના આયુષ્યવાળા મનુષ્યો આગમથી જાણવા જોઈએ. ભલે અહીં પ્રથમ આરામાં ત્રણ પલ્યોપમનું આયુષ્ય કહ્યું, પણ તે કંઈક ન્યૂન સમજવું કારણ કે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું ઓછું હોય છે. આગમવચન પણ છે – ભગવંત ! તે આરામાં ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ કેટલો કાળ કહી છે ? ગૌતમ ! જઘન્યથી કંઈક