________________
१२
दुःषमगण्डिका उक्तस्वरूपमनतिक्रम्यैव, अवसर्पिण्यां भवन्ति । किं सर्वथाऽप्युत्सर्पिणीसादृश्येनोतास्ति कश्चिद्विशेष इत्यारेकायामाह - नवरमत्र विभाषा - वक्ष्यमाणविशेषः, ज्ञातव्या, यदत्र प्रतिलोमा परिपाटी भवतीति ।
अयं भावः, उत्सर्पिण्यां हि दुःषमदुःषमा प्रथमारो भवति, ततो दुःषमा द्वितीय इत्यादि, अवसर्पिण्यां तु सुषमसुषमादयः प्रथमाद्या अरा भवन्तीति, तदिदमुक्तम्-परेऽपि विपरीता:રૂતિ (પારિનામ -૨૩૧) |
મુજબ જ, અવસર્પિણીમાં હોય છે.
શંકા - શું સર્વથા ઉત્સર્પિણીની જેમ જ હોય છે ? કે પછી કોઈ ફરક પણ હોય છે ?
સમાધાન - ગ્રંથકારશ્રી એનો જ ઉત્તર આપે છે કે માત્ર હવે કહેવાય છે, તે ફરક જાણવો જોઈએ, કે અહીં અવળો ક્રમ હોય છે.
આશય એ છે કે ઉત્સર્પિણીમાં દુષમદુષમા એ પહેલો આરો હોય છે. પછી દુષમા એ બીજો આરો હોય છે... વગેરે. અવસર્પિણીમાં તો સુષમસુષમા વગેરે પ્રથમાદિ આરા હોય છે. તે આ કહ્યું પણ છે – અન્ય આરા પણ વિપરીત ક્રમે હોય છે. (અભિધાનચિંતામણિ ૧-૧૩૧)