________________
दुःषमोपनिषद्
११
सुषमानुभावबहुलाऽल्पदुःषमानुभावेति भावः, तुर्यो दुःषमसुषमा, दुष्षमानुभावबहुलाऽल्पसुषमानुभावेत्यर्थः, पञ्चमः सुगमः, षष्ठस्तु दुष्षमदुष्षमा, अत्र द्वित्वं प्राग्वत्, अत्यन्तदुष्षमेत्यर्थः । तदेषोत्सर्पिणीवक्तव्यता, अवसर्पिण्यास्तु का वार्त्तेत्यत्राह एए चेव विभागा हवंति अवसप्पिणीय एमेव । पडिलोमा परिवाडी नवर विभासा मुणेयव्वा ॥५॥ एत एव अनन्तराभिहिता एव, अवधारणेन विभागान्तरव्यवच्छेदः, विभागाः सुषमसुषमादयः, एवमेव સુષમાનો પ્રભાવ ઘણો છે અને દુઃષમાનો પ્રભાવ ઓછો છે. જેમાં દુષમાનો પ્રભાવ ઘણો છે અને સુષમાનો પ્રભાવ અલ્પ છે, તે દુષમસુષમા એવો અહીં અર્થ છે. પાંચમો સુગમ છે. છઠ્ઠો દુષમદુષમા છે. અહીં એ જ શબ્દ બે વાર એ બે કહ્યો છે, તેનું કારણ પહેલાની જેમ સમજી લેવું. અત્યંત દુ:ષમા એવો અહીં અર્થ છે. આ ઉત્સર્પિણીની વિગત કહી. અવસર્પિણીમાં શું હોય છે ? તે કહે છે -
અવસર્પિણીમાં પણ આ જ રીતે આ જ વિભાગો હોય છે, માત્ર પ્રતિલોમ ક્રમથી હોય છે, એ વિશેષ સમજવો. પા
આ જ = હમણા કહેલા જ. અહીં ‘જ' કારથી અન્ય વિભાગનો વ્યવચ્છેદ કર્યો છે. વિભાગો = સુષમસુષમા વગેરે. આ જ રીતે = હમણા કહેલા સ્વરૂપ
-