________________
दुःषमगण्डिका सिद्धान्त एवं निरूपितः - जं जोयणवित्थिण्णं तं तिगुणं परिरएण सविसेसं । तं जोयणमुच्चिटुं पल्लं पलिओवमं णाम ॥ एक्काहिग-बेहिग-तेहिगाण उक्कोस सत्तरत्ताणं । सम्मटुं सण्णिचितं भरियं वालग्गकोडीणं ॥ ओगाहणा तु तेसिं अंगुलभागे हवे असंखेज्जे । एतं लोमपमाणं एत्तो वोच्छामि अवहारं ॥ वाससते वाससते एक्कक्के अवहडम्मि जो कालो। सो कालो णायव्वो उवमा एक्कस्स पल्लस्स ॥ एतेसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दसगुणिता । तं सागरोवमस्स उ एक्कस्स
રીતે કહ્યો છે – એક એવો ખાડો હોય કે જે એક યોજન વિસ્તારવાળો હોય. તે પરિધિથી સાધિક ત્રણ યોજના હોય. એક યોજનની ઊંચાઈ હોય. આવો ખાડો = પલ્ય. તેની ઉપમાથી પલ્યોપમ છે. એક-બે-ત્રણ... એમ ઉત્કૃષ્ટથી સાત રાતના સાત દિવસના) બાળકોના કરોડો વાળના અગ્રભાગોથી એ ખાડો ભરેલો હોય. તે વાળના અગ્રભાગોની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી હોય, આ રીતે વાળનું પ્રમાણ કહ્યું. હવે તેનો અપહાર કહું છું. સો-સો વર્ષે તેમાંથી એક-એક વાળ કાઢતા તે ખાડો ખાલી થઈ જાય, તેટલો કાળ એક પત્યની ઉપમા સમજવો જોઈએ. અર્થાતુ એટલો કાળ એક પલ્યોપમ કહેવાય. આ પલ્યોપમો જ્યારે દશ કોડાકોડી