________________
दुःषमोपनिषद्
१४७ तथा च तद्वचः - अट्ठमभत्तेण कयाणसणो सोहम्मे कप्पे पलिओवमाओसरो (?) एगावयारो उप्पिज्जहइ दुप्पसहो सूरि - તિ (તીર્થ ૨૦) /
ततोऽपि पच्चुसे जिणधम्मो मज्झण्हे नासई अ नयधम्मो । अग्गी अ पच्छिमण्हे दुसमाए अंतदिवसंमि ॥६४॥
दुःषमाया अन्तदिवसे - चरमदिने प्रत्यूषे - प्रात:काले, जिनधर्मो नक्ष्यति, धर्मिविरहे धर्मावस्थानासम्भवात्,
સમાધાન - ના, કારણ કે એમ માનતા અન્ય શાસ્ત્રથી વિરોધ આવે. અન્ય શાસ્ત્રમાં કહ્યું છે - અટ્ટમ તપ પૂર્વક અનશન કરીને દુપ્પસહસૂરિજી સૌધર્મ દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળા એકાવતારી (દેવપણે) ઉત્પન્ન થશે. (તીર્થકલ્પ ૨૦).
ત્યારબાદ -
દુઃષમાના ચરમદિને સવારે જિનધર્મ, બપોરે ન્યાય ધર્મ અને સાંજે અગ્નિ નાશ પામશે. I૬૪
દુઃષમાના અંતદિને = છેલ્લા દિવસે, જિનધર્મનો નાશ થશે, કારણ કે ધર્મિના અભાવે ધર્મનું અવસ્થાન