________________
१२३
दुःषमोपनिषद् इक्कारसगुणसट्ठइ पुन्निम चंदप्पहो य रोसेणं । मुणिचंदायरियाओ कुप्पहपहेण सो लग्गो ॥५१॥ ___ एकोनषष्टयधिकैकादशशते च वैक्रमेऽब्दे मुनिचन्द्राचार्यात् - उपदेशपदवृत्त्यादिकारिणः श्रीयशोभद्रसूरिशिष्याच्छ्रीमुनिचन्द्रसूरेः, रोषेण - अक्षमया, प्रसङ्गवशान्मुनिचन्द्रसूरिविषयककोपेनेत्यर्थः, चन्द्रप्रभः - तत्कालीनबृहदाचार्यः, पूर्णिमा इति नाम्ना कुत्सितः - सुविहितपरम्पराविराधनादवसानदारुणः, पन्थाः - दुर्गतिमार्गः यस्य सः - कुपन्थाः, तेन पथा - गच्छविशेषाध्वना, सः
અગિયારસો ઓગણસાઈઠ મુનિચંદ્રાચાર્યથી કોપથી પૂર્ણિમા-ઉન્માર્ગ પથે તે ચન્દ્રપ્રભ લાગ્યો. પલા | વિક્રમ સંવતુ અગિયારસો ઓગણસાઈઠે મુનિચન્દ્રાચાર્યથી = ઉપદેશપદવૃત્તિ વગેરે ગ્રંથોના કર્તા શ્રીયશોભદ્રસૂરિશિષ્ય શ્રીમુનિચન્દ્રસૂરિથી, રોષથી - ક્રોધથી, પ્રસંગને કારણે મુનિચન્દ્રસૂરિજી પર આવેલા ગુસ્સાથી એવો અહીં અર્થ છે. ચંદ્રપ્રભ = તે કાળના એક મોટા આચાર્ય. પૂર્ણિમા આ નામનો કુત્સિત = સુવિહિત પરંપરાની વિરાધના કરનારો હોવાથી પરિણામે ભયંકર એવો પંથ = દુર્ગતિનો માર્ગ જેનો છે તે કુપથ,