________________
११८
दुःषमगण्डिका વિડાતી નતી – વ્યાખ્રી – સિદી – ૩નૂકી – ની - सज्ञकाः सप्तविद्याः शेषोपद्रवनिवारकं च रजोहरणमददत् । ततस्तत् स्वीकृत्य राजसभायामागतस्तेन सह वादः प्रारेभे । तदा परिव्राजकेन धर्माधर्म - पुण्यपाप - सुखदुःख - रात्रिदिन - चन्द्रसूर्य - जीवाजीवादिरूपौ द्वौ राशी स्थापितौ। तदा रोहगुप्तः 'त्रयो देवाः, त्रीणि भुवनानि, त्रयः स्वराः, त्रयो गुणाः, त्रयः पुरुषाः, तिस्रोऽवस्था इत्यादि सर्वं त्रयात्मकं त्रिस्वरूपमस्तीति वदन् 'जीवाजीवनोजीव' इति राशिवयं संस्थापितवान् । ततः स्वविद्याभिस्तद्विद्या निर्जित्य,
વિનાશ કરનારી મયૂરી-બિડાલી-નકુળી-વ્યાધ્રી-સિંહઉલકી (ઘુવડી)-શ્યની (બાજ) નામની સાત વિદ્યા અને બાકીના ઉપદ્રવોનું નિવારણ કરનારું રજોહરણ આપ્યું. પછી તેને સ્વીકારીને રોહગુપ્તમુનિ રાજસભામાં આવ્યા અને તે વાદી સાથે વાદ શરૂ કર્યો.
ત્યારે પરિવ્રાજકે ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, સુખ-દુઃખ, રાત્રિ-દિન, ચન્દ્ર-સૂર્ય, જીવ-અજીવ રૂપ બે રાશિ સ્થાપી. ત્યારે રોગુપ્તમુનિએ ‘ત્રણ દેવ, ત્રણ ભુવન, ત્રણ સ્વર, ત્રણ ગુણ, ત્રણ પુરુષ, ત્રણ અવસ્થા વગેરે સર્વ ત્રણ સ્વરૂપ છે એમ કહેતા “જીવ-અજીવ-નોજીવ' એમ ત્રણ રાશિની સ્થાપના કરી.