________________
दुःषमोपनिषद्
११७ तच्चेदम् - श्रीवीरात् पञ्चशतचतुश्चत्वारिंशत्तमे वर्षेऽन्तरञ्जिकायां पुर्यां भूतगृहचैत्ये श्रीगुप्तनामकाचार्यः समवसृतः । तत्र વત્તશ્રીનામ રીઝાડભૂત ! રૂત વૃશ્ચિક–સમૂષક-ગૃપवाराही-काकी-शकुनिका-प्रमुखबहुविद्यावेत्ता महाभिमानी पोट्टशालनामा तापसो नृपपार्श्व आगत्य 'यदि कश्चिदत्र वादी भवेत्, तर्हि स मया सह वादं करोतु' इति पटहमवादयत्, तदाऽऽचार्यवन्दनार्थं ग्रामान्तरादागच्छन् रोहगुप्तो न्यवेदयत् । गुरुरपि तस्मै वृश्चिकादि - सप्तविद्याविनाशिन्यो मयूरी - જાણવા યોગ્ય છે, અને તે આ મુજબ છે –
શ્રી વીરથી પાંચસો ચુમ્માલીસ વર્ષે અંતરંજિકા નગરીમાં ભૂતગૃહચૈત્યમાં શ્રી ગુપ્ત નામના આચાર્ય સમોસર્યા. ત્યાં બલશ્રી નામના રાજા હતાં. આ બાજુ વીંછી-સાપ-ઉંદર-હરણી-શ્કરી-કાગડી-શકુનિકા (પક્ષીવિશેષ) વગેરે ઘણી વિદ્યાનો જાણકાર મહાઅભિમાની પોટ્ટશાલ નામનો તાપસ રાજા પાસે આવ્યો અને તેણે એવો ઢંઢેરો પીટ્યો કે, “જો અહીં કોઈ વાદી હોય, તો મારી સાથે વાદ કરે.'
ત્યારે આચાર્યશ્રીને વંદન કરવા માટે બીજા ગામથી આવતા રોહગુપ્તમુનિએ તે ઢંઢેરાનો સ્વીકાર કરી આવીને ગુરુને કહ્યું. ગુરુએ પણ તેને વીંછી વગેરે સાત વિદ્યાઓનો