________________
दुःषमोपनिषद्
१११ आकृष्टः । ततो गुरुणाऽनुकम्पा मोचितः । तदनुहरिभद्रसूरिश्चतुर्दशशतानि प्रबन्धानां चकारेति । तथा - सिरिवीराओ तेरससएसु तह बारवरिसअहिएसु । सिरिबप्पभट्टिसूरि निवपुज्जो कालकुज्जंमि ॥४६॥
तथा श्रीवीरात् - चरमतीर्थपति - ज्ञातकुलनभोनभोमणिश्रीवर्द्धमानस्वामिनः, द्वादशवर्षाधिकेषु त्रयोदश - शतेषु, कालकुब्जे-पाश्चात्याध्वनि कनोजनाम्ना ख्याते नगरे, नृपपूज्यः - आमराजधर्मनृपतिभोजभूपालवन्दनीयः, श्रीबप्प
અગ્નિમાં હોમી દેવા માટે ખેંચી લાવ્યા. પછી હરિભદ્રસૂરિજીના ગુરુએ અનુકંપાથી તેમને છોડાવ્યા. પછી હરિભદ્રસૂરિજીએ ચૌદસો પ્રબંધોની રચના કરી. તથા -
શ્રી વીરથી તેરસો બાર વર્ષે કાલકુબ્બમાં રાજપૂજ્ય શ્રી બપ્પભટ્ટિસૂરિ થયા. ૪૬ll
તથા શ્રીવીરથી = ચરમ તીર્થપતિ જ્ઞાતકુળગગનમાં સૂર્ય સમાન એવા શ્રી વર્ધમાન સ્વામિથી, તેરસો બાર વર્ષે કાલકુન્જમાં = પછીના સમયે કનોજ નામથી પ્રસિદ્ધ થયેલા નગરમાં, રાજપૂજ્ય = આમરાજા-ધર્મરાજાભોજરાજાને વંદનીય, શ્રીબભટ્ટિસૂરિ થયા.