SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धप्रामृत : सटीकः કારણથી સુષમદુઃષમાના સોળ કોડાકોડી અંતરમાંથી બે કોડાકોડી શુદ્ધ થતાં ઉત્સર્પિણીના સુષમાદિ સંહરણ સિદ્ધ અને અવસર્પિણીના સુષમા ચરમાંત સિદ્ધનું આ અંતર હોય છે. એમ શા માટે ગ્રહણ કરાય છે? જવાબ - આ બંને સમયોનો પણ તુલ્ય અનુભાવ હોવાથી પ્રાયઃ તુલ્ય સિદ્ધ રાશિ જણાવવા માટે આ રીતે કહેવાય છે. આ વાત કાલશ્રેણીમાં ભાવીશું. હવે, સુષમાના અંતરમાંથી બે કોડાકોડી શુદ્ધ થતાં બાર કોડાકોડીઓ એકાંત સુષમાઓનું અંતર આ રીતે જ ભાવાર્થ સહિત જોવું. એમ, આ ઉત્કૃષ્ટ અંતર છે, જઘન્ય અંતર એક સમય છે. આ આખું ય શાસ્ત્ર મહાસિદ્ધ પ્રાભૃત પ્રજ્ઞાપનામાં બે અવસર્પિણીમાં રહેલા - બે તુલ્યાનુભાવવાળા સમયોની કાલશ્રેણીમાં વિશેષથી પ્રજ્ઞાપના માટે વિચારાય છે. તે ૬૪ / ૬૫ II હવે, એકાંત દુઃષમાકાળોનું ઉત્કૃષ્ટ અંતર જણાવે છે. (मू०) ओसप्पिणी असंखा, साहरणुक्कस्स अंतरं होई । अइदुस्समाण दोण्ह वि एक्को समओ जहण्णेणं ॥६६॥दारं॥ (૦) અવસર્વિસંધ્યા, સંહરમન્ત મતિ अतिदुष्षमयोर्द्वयोरपि, एकः समयो जघन्येन ॥ ६६ ॥ द्वारम् ॥ (ટી) “મોuિળી અસંવા” નહિ I સુપતિ જાથાર્થ: દ્દિદ્દા अधुना गतिद्वारमाह (અનુ.) બંને અતિદુષમા કાળમાં સંહરણનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્ય અવસર્પિણી હોય છે તથા બંનેમાં જઘન્ય અંતર એક સમય હોય છે. / ૬૬ / ૨. “કસ્સપ્પી ” --|- |
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy