SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. વાનER (મૂન) ७३ समए । जओ भणियं - "वंजिय मणणाणजुए दसगं" ति । ओगाहण त्ति, उक्कोसियाए ओगाहणाए दो समए, जहण्णियाए ओगाहणाए दो समए, जवमज्झाए चत्तारि समए, अजहण्णाणुक्कोसाए अट्ठ समए, ओगाहणा सम्मात्ता । उक्कोस्से त्ति, अपरिवडिया दो समये सिज्जंति, संखेज्जकालपडिया चत्तारि अणंतकालपडिया अट्ठ समए निरंतर सिझंति । काले त्ति मूलद्वारं पञ्चमम् । सांप्रतं द्रव्यप्रमाणादिविशेषप्रदर्शनार्थमन्तरद्वारमुच्यते - तंच ओघओ विसेसओ वि य २. ओघओ जहण्णेणं एगं समयं उक्कोसेणं छम्मासा । संपयं ओघविभागेहिं अंतरं भण्णइ (અનુ.) જે કોઈ ક્ષેત્રાદિમાં ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે ત્યાં આઠ જ સમય નિરંતર સિધ્યતિકાળ જાણવો. એ રીતે વિશ-દશ વગેરેમાં - જેમકે દુષ્યમાદિ કાળમાં વિશ વગેરે તેમજ નપુંસકોમાં દશ વગેરે સિદ્ધ થાય છે ત્યાં ચાર સમય નિરંતર સિધ્યતિકાળ જાણવો. શેષ-દશ પછીના – જેમકે યવ મધ્યમાં આઠ, જલ-સમુદ્રાદિમાં ચાર, ઉર્ધ્વલોકમાં ચાર, પંડકવનમાં બે, તીર્થકરી એ વગેરે, ત્યાં બે સમય નિરંતર સિધ્યતિકાળ જાણવો. તે ૬૧ | આ રીતે સૂત્રકારે ઓઘથી એક ગાથા દ્વારા જ કાળ જણાવ્યો કર્યો છે. વર્તમાનમાં વિસ્તારથી આ જ ગાથાથી ક્ષેત્રાદિ માર્ગણા દ્વાર ક્રમથી વિવરણકરાય છે – ત્યાં ક્ષેત્રમાં ઓઘથી રૈલોક્યમાં (સમગ્ર મનુષ્યલોકમાં) ઉત્કૃષ્ટથી આઠ સમય નિરંતર સિધ્ધતિકાળ છે. વિભાગથી જંબુદ્વીપમાં આઠ સમયો, એમ ધાતકીખંડમાં, પુષ્કરવામાં, સર્વ કર્મભૂમિઓમાં. ભરત-ઐરાવત અને વિજયોમાં આઠ સમયો નિરંતર સિધ્યતિકાળ હોય છે. જલમાં સંહરણથી ચાર સમય સિધ્યતિકાળ હોય છે એમ હરિવર્ષાદિ સર્વક્ષેત્રોમાં જાણવું. અપોલોકમાં ચાર સમયો, ઉર્ધ્વલોકમાં બે, નંદનવનમાં બે, સમુદ્રમાં બે, લવણમાં બે, કાલોદધિમાં બે સમય
SR No.022008
Book TitleSiddha Prabhrutam Satikam
Original Sutra AuthorN/A
AuthorParshwaratnasagar
PublisherOmkarsuri Jain Gyanmandir
Publication Year2013
Total Pages210
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy