________________
द्रव्य प्रमाणद्वार, १४. गणनाद्वार-१५. अल्पबहुत्वद्वार
६७
|| 3 || क्षेत्र पर्शना द्वार || भूज ॥ (टी०) इदानीं तेषां परमार्थसतां गणनया प्रमितानां क्षेत्रम् - अवगाहः स्पर्शना च तुल्ययोगक्षेमत्वाद् द्वे अप्युच्येते । तत्र क्षेत्रं सत्पदप्ररूपणानुसारतोऽवगतपरमार्थं सर्वं प्रत्युत्पन्ननयदृष्ट्या वेदितव्यम्, यत ऋजुश्रेणिगत्या तत्र गताः सिध्यन्ति, "इहं बोंदि चइत्ताणं तत्थ गंतूण सिज्झति' त्ति वचनात्, अतः सर्वसिद्धव्याप्त्या समयक्षेत्रतुल्यम्। एकैकसिद्धापेक्षया तु स्वावगाहमात्रम् । स्पर्शनाऽप्यवगाहविशेष एव मनागतिरिक्ता । यथा परमाणुः - "एगपएसोगाढो सत्तपएसा य से फुसणा" अत एव सा एवं मन्तव्या - "फुसइ अणंते सिद्धे, सव्वपएसेहिँ णियमसो सिद्धो । ते उ असंखेज्जगुणा, देसपएसेहिँ जे पुट्ठा" ॥ १ ॥ यथा स्वप्रदेशैः स्पृष्टा सिद्धास्तद्वंद्विवक्षितसिद्धाः अन्य (सिद्धान्य) सिद्धावगाहोऽप्यतः क्षेत्रादतिरिच्यते स्पर्शनेति । एवं तावनिश्चयनयात् क्षेत्रस्पर्शने उक्ते । पूर्वभावप्रज्ञापनीयापेक्षया त्वाह
(અનુ.) અત્યારે પરમાર્થસતુ ગણનાથી પ્રમિત એવા તેમનું ક્ષેત્ર = અવગાહ અને સ્પર્શના બંને તુલ્ય યોગવાળા હોવાથી કહેવાય છે. ત્યાં સંપૂર્ણ હકીકતની સમાનતાવાળા ક્ષેત્ર દ્વારને સત્પદપ્રરૂપણા અનુસારે જાણેલી પ્રત્યુત્પન્ન નયની દૃષ્ટિથી જાણવું. કારણ કે, ઋજુશ્રેણી ગતિથી ત્યાં ગયેલા સિદ્ધ થાય છે. “અહીં શરીર છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે.” એ વચનથી, એટલે, સર્વ સિદ્ધની વ્યાપ્તિથી તે ક્ષેત્ર સમયક્ષેત્ર પ્રમાણ જાણવું. અને એક-એક સિદ્ધની અપેક્ષાએ પોતાની અવગાહના માત્ર ક્ષેત્ર જાણવું. સ્પર્શના પણ અવગાહના વિશેષ જ કાંઈક ભિન્ન છે. જેમ કે પરમાણુ - “એક
१. अत्र बोन्दि त्यक्त्वा तत्र गत्वा सिध्यति । २. एकप्रदेशावगाढः सप्तप्रदेशाश्च तस्य स्पर्शना । ३. स्पृशत्यनन्तान् सिद्धान्, सर्वप्रदेशैर्नियमा सिद्धः । ते त्वसंख्येयगुणा, देशप्रदेशैर्ये स्पृष्टाः । ४. 'तसिद्धावगाहोऽप्यतः क्षे-' ङ्।