________________
अर्हम्
सुविहितकोटिकोटीरचिरन्तनाचार्यप्रणीतः सिद्धप्राभृत : सटीकः
सकलभुवनेशभूतानिखिलातिशयान् जिनान् गुरुन् स्तुत्वा । 'सिद्धप्राभृत टीका, तंदर्थिहितकाम्यया क्रियते ॥१॥
સકલ ભુવનના ઈશ્વર સ્વરૂપ અને સર્વ અતિશયોથી યુક્ત જિનેશ્વર પરમાત્મા તેમજ ગુરૂદેવની સ્તવના કરીને સિદ્ધપ્રાભૃત નામના ગ્રંથની ટીકા તેના અર્થીઓના - અભ્યાસીઓના હિતની ઈચ્છાથી કરું છું. । इह परमपुरुषाभिव्यक्ताप्तागमप्रतिबद्धसिद्धवक्तव्यताभिधित्सया प्रवृत्यङ्गत्वान्मङ्गलादिचतुष्टयप्रतिपादकमिदं गाथात्रयमाह, तत्राप्याद्यगाथया मङ्गलं गुरुपर्वक्रमसंबन्धं चाह
આ ગ્રંથમાં પરમપુરુષ શ્રી જિનેશ્વર ભગવંતે કહેલી તથા આપ્ત આગમથી પ્રતિબદ્ધ થયેલી “સિદ્ધની વક્તવ્યતા કહેવાની ઈચ્છાથી તથા પ્રવૃત્તિના અંગ સ્વરૂપ મંગલાદિ ચતુષ્ટયને (મંગલ-અભિધેય१. 'तदर्थ' इति क-ग-घ-ङ पुस्तकेषु । २. प्रवृत्ताङ्गत्वा० पातासंपा ।