________________
११५
વિજાતિ (મૂન), ૪. વેદાર તીર્થ ३, णपुंसगसिद्धा विसेसेणाहिया ४, इत्थीहितो अणंतरागया सव्वथोवा णपुंसगसिद्धा १, इत्थीहितो अणंतरागया इत्थीसिद्धा संखेज्जगुणा २, ताहिंतो चेव पुरिससिद्धा संखेज्जगुणा ३, इत्थीसिद्धा विसेसाहिया ४ । पुरिसेहितो अणंतरागया सव्वथोवाण पुंसगसिद्धा १, तेहिंतो चेव इत्थीसिद्धा संखेज्जगुणा २, तेहितो चेव पुरिससिद्धा संखेज्जगुणा ३, पुरिससिद्धा विसेसाहिया ४ ॥ ९९ ॥ तित्थदारमाह
(અનુ.) વેદ દ્વારને આશ્રયીને અલ્પબહત્વ જણાવે છે - સર્વસ્તીક નપુંસકસિદ્ધો ૧, સ્ત્રીસિદ્ધો સંખ્યગુણા ૨, તથા પુરુષસિદ્ધો સંખ્યગુણા ૩, હવે અનંતરાગતને આશ્રયીને કહે છે - તેમના અનંતર આવેલા ભેદોના પણ એમ જ જાણવા - કઈ રીતે ? નપુંસકમાંથી અનંતર આવેલા સર્વસ્તોક નપુંસકસિદ્ધો, ૧, તેનાથી સ્ત્રીસિદ્ધો સંખ્યગુણા ૨, તેનાથી પુરુષસિદ્ધો સંખ્યગુણા ૩, તેનાથી સર્વનપુંસકસિદ્ધો. વિશેષાધિક ૪, સ્ત્રીમાંથી અનંતર આવેલા નપુંસકસિદ્ધો અલ્પ ૧, તેનાથી અનંતરાગત સ્ત્રી સિદ્ધો સંખ્યગુણ ૨, તેનાથી પુરુષસિદ્ધો સંખ્યગુણ ૩, કુલ સ્ત્રીસિદ્ધો વિશેષાધિક ૪, પુરુષમાંથી અનંતર આવેલ નપુંસક સિદ્ધો અલ્પ ૧, તેનાથી સ્ત્રીસિદ્ધો સંખ્યગુણ ૨, તેનાથી પુરુષસિદ્ધો સંખ્યગુણ ૩, સર્વપુરુષસિદ્ધો વિશેષાધિક આ રીતે વેદ દ્વારનું અલ્પ બહુત્વ થયું. તે ૯૯ /
- પ. તીર્થ દ્વાર (मू०) थोवा तित्थगरीओ, अतित्थसिद्धा य साहुणी साहू । कमसो संखा तित्थं-करा अणंता पुणो संखा ॥ १०० ॥
તિથનાર છે (છા) સ્તોવશાતીર્થડતીર્થસિદ્ધિા સાધવ્ય: સાધવા
क्रमशः संख्यास्तीर्थकरा अनन्ताः पुनः संख्याः ॥१००॥तीर्थद्वारम्॥