________________
विभागद्वार (मूल), ३. गतिद्वार
११३ १४, पढमणेरइएहि संखेज्जगुणा १५, तिरिक्खीहिं संखेज्जगुणा १६, तिरिक्खेहिं संखेज्जगुणा १७, अणुत्तरोववाइएहितो आढत्तं हेट्ठाहुत्तं ताव आणेयव्वं जाव सणंकुमार त्ति ॥ ९७ ॥ "ईसाणदेवि" गाहा ॥ ततो ईसाणदेवीहिं संखेज्जगुणा, तओ सोहम्मदेवीहिं संखेज्जगुणा, ततो ईसाणदेवेहि संखेज्जगुणा, तओ सोहम्मदेवेहिं संखेज्जगुणा, गइ त्ति સત્ત ૨૮ | વેદારમાદ–
(અનુ.) મનુષ્ય સ્ત્રીમાંથી અનંતર આવેલ સિદ્ધો અલ્પ ૧, મનુષ્યોમાંથી સંખ્યગુણા ૨, નૈરયિકોમાંથી સંખ્યગુણા ૩, તિર્યંચ સ્ત્રીમાંથી સંખ્યગુણા ૪, તિર્યચોમાંથી સંખ્યગુણા ૫, દેવીઓમાંથી સંખ્યગુણા ૬, દેવોમાંથી સંખ્યગુણા ૭, આ સૂત્રાર્થ છે. હવે વિસ્તારથી બતાવે છે - ગતિ-ઈન્દ્રિય અને કાય આ ત્રણ દ્વાર ગતિને આશ્રયીને કહ્યા / ૯૪ || ઇન્દ્રિયને આશ્રયીને જણાવે છે. એકેન્દ્રિયમાંથી અનંતર આવેલા સિદ્ધો અલ્પ, પંચેન્દ્રિયમાંથી સંખ્યય ગુણા ૨, કાયદ્વારને આશ્રયીને સહુથી ઓછા વનસ્પતિમાંથી અનંતર આવેલા સિદ્ધો છે ૧, પૃથ્વીકાયમાંથી અનંતર આવેલા સંખ્યગુણા ૨, અકાયમાંથી સંખ્યગુણા ૩, તેનાથી ત્રસકાયમાંથી સંખ્યગુણા છે ૪ || ૫ | હવે, એક દંડક કહે છે - ચોથી નરકમાંથી અનંતર આવેલ સિદ્ધો સર્વથી ઓછા ૧, તે પછી ત્રીજીમાંથી આવેલા સંખ્યગુણ ૨, બીજીમાંથી સંખ્યગુણ ૩, પ્રત્યેક બાદર પર્યાપ્ત વનસ્પતિમાંથી સંખ્યગુણા ૪, બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાંથી સંખ્યય ગુણા ૫, એમ, અકાયમાંથી સંખ્યગુણા ૬, ભવનવાસી દેવીમાંથી સંખ્યગુણા ૭, ભવનવાસી દેવમાંથી સંખ્યગુણા ૮, વાણવ્યંતર દેવીમાંથી સંખ્યગુણ ૯, વાણવ્યંતર દેવમાંથી સંખ્યગુણ ૧૦, જયોતિષ દેવીમાંથી સંખ્યગુણ ૧૧, જ્યોતિષદેવમાંથી સંખ્યગુણ ૧૨ / ૯૬ / મનુષ્ય સ્ત્રીમાંથી સંખ્યગુણ ૧૩, મનુષ્યમાંથી સંખ્યગુણ