________________
विभागद्वार (मूल), १. क्षेत्रद्वार
સમુદ્રસિદ્ધોથી દ્વીપસિદ્ધો સંખ્યાતગુણા છે. જલસિદ્ધોથી સ્થસિદ્ધો સંખ્યગુણા છે. આમ, બે-બે પદોમાં અલ્પ-સંખ્યગુણ સિદ્ધો અલ્પબહુત્વને આશ્રયીને કહેવા. ઉર્ધ્વલોકસિદ્ધ અલ્પ, તેનાથી અધોલોકસિદ્ધો સંખ્યગુણ છે અને તેનાથી તીર્આલોકમાં સંખ્યાતગુણ સિદ્ધ થાય છે. ॥ ૮૫ ॥
१०१
હવે, ક્ષેત્ર-કાળનો વિશેષ જાણવા માટે સંક્ષેપ જણાવે છે - (मू०) खेत्तं कालो य जहा, बहुओ बहुया तहा उ सिद्धा उ । સટ્ટાળવપ્નિયાળ, સટ્ટાને વહુ તે સિદ્ધે ॥ ૮૬ ॥
( छा० ) क्षेत्रं कालश्च यथा, बहुको बहुकास्तथा तु सिद्धास्तु । स्वस्थानवर्जितानां, स्वस्थाने बहुकास्ते सिद्धाः ॥ ८६ ॥
॥
(टी०) "खेत्तं कालो य" गाहा कण्ठ्या ॥ र्णवरं सट्ठाणवज्जिया साहरणओ सट्ठाणे पुण थेवेसु वि खेत्तकालेसु बहुसिद्ध त्ति गाथार्थः ॥ ८६ ॥ अधुना विभागमधिकृत्याह
(અનુ.) જેમ ક્ષેત્ર-કાળ બહુ હોય તેમ, સિદ્ધો પણ બહુ હોય છે, પરંતુ એમાં જે સ્વસ્થાન વર્જિત છે તે સંહરણથી જાણવા એને આશ્રયીને આ વાત કરેલી છે પરંતુ સ્વસ્થાનમાં અર્થાત્ જન્મ ક્ષેત્રમાં તો થોડા પણ ક્ષેત્ર-કાળમાં બહુ સિદ્ધ થાય છે એમ સમજવું. ૮૬॥ હવે, વિભાગને આશ્રયીને કહે છે
વિભાગ દ્વાર (મૂળ)
૧. ક્ષેત્ર દ્વાર
(મૂ) તવળે વાતોદ્ વા, નંબુદ્દીને ય થાયમંડે ।
पुक्खरवरे य दीवे, कमसो थोवाइसंखगुणा ॥ ८७ ॥
ત્તવાર ॥
१. नवरं स्वस्थानवर्जिताः संहरणतः स्वस्थाने पुनः स्तोकेष्वपि क्षेत्र - कालेषु बहुसिद्धा કૃતિ ।